ભાત ના ઉત્તપમ (Rice Uttapam Recipe In Gujarati)

Meghna Sadekar @cook_15803368
લેફ્ટઓવર રાઇસ માં થી બનાવી ભાત વપરાય ને ખૂબજ સરસ થયા ને ટેસ્ટ મા પણ ઉત્તમ લાગ્યા...હા મીક્ષ વેજીટેબલ ના બનાવી..ગ્રીન ચટણી સાથે સવઁ કર્યા..
#ભાત
ભાત ના ઉત્તપમ (Rice Uttapam Recipe In Gujarati)
લેફ્ટઓવર રાઇસ માં થી બનાવી ભાત વપરાય ને ખૂબજ સરસ થયા ને ટેસ્ટ મા પણ ઉત્તમ લાગ્યા...હા મીક્ષ વેજીટેબલ ના બનાવી..ગ્રીન ચટણી સાથે સવઁ કર્યા..
#ભાત
રાંધવાની સૂચનાઓ
- 1
મીક્ષી જાર માં ભાત, દહી નાંખી ફાઇન ક્રશ કરી લેવું..તેમાં જરૂર પ્રમાણે પાણી, મીઠુ ં નાંખી મીડિયમ થીક બેટર બનાવી..15 મીનીટ રેસ્ટ આપો.
- 2
નોનસ્ટીક તવા પર તેલ સ્પે ડ કરી...બેટર પાથરી તેના પર ઝીણા ચોપ વેજીટેબલ,કોથમીર, મરચા ના પીસ નાંખી. મીઠા મરચા નો મસાલો પીંચ ભભરાવીને....1 ચમચી તેલ નાખી..કલથા થી થોડું પ્રેસ કરી...ઢાંકણ મૂકી...બંને બાજુ થી ગોલ્ડન શેલો ફ્રાય કરી લીલી ચટણી સાથે ગરમાગરમ ઉતપમ સવઁ કરવું..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12400078

ટિપ્પણીઓ (2)