ડ્રાય પનીર ભુર્જી (Dry Paneer Bhurji Recipe In Gujarati)

Disha Prashant Chavda @Disha_11
#goldenapron3
Week 16
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળીને એકદમ ઝીણી સમારી લેવી. તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળવી. સહેજ શેકાય એટલે તેમાં લસણ ની ચટણી લીલુ મરચું અને આદુની પેસ્ટ નાખવી. સરખું મિક્ષ કરી થોડીવાર શેકો. ત્યારબાદ તેમાં મરચું ધાણાજીરુ હળદર અને ગરમ મસાલો નાખી શેકો.
- 2
હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખવા. ટામેટા ગળી જાય એટલે તેમાં પનીર ખમણી ને નાખવું. મીઠું જીરુ પાવડર અને મરી પાવડર નાખો.
- 3
બધું સરખું મિક્સ કરી તેમાં મલાઈ નાંખી અને મિક્ષ કરી લેવું.
- 4
તૈયાર છે ડ્રાય પનીર ભુરજી. પરાઠા બ્રેડ ગમે તેની સાથે સર્વ કરી શકાય.
Similar Recipes
-
પનીર ભુર્જી ડ્રાય (Paneer Bhurji Dry Recipe In Gujarati)
#MBR4પનીર ભુર્જી ડ્રાય દુનિયા ભરના લોકોની ફેવરિટ સબ્જિ છે .આ ડ્રાય સબ્જિ પરોઠા અને બ્રેડ સાથે બહુજ સ્વાદિષ્ટ લાગે છે.પનીર માં થી પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળે છે એટલે બહુજ હેલ્થી છે.મેં આમાં છીણેલું બીટ નાખ્યું છે જે ડ્રાય પનીર ભુર્જી ને વઘારે પૌષ્ટિક બનાવે છે. Bina Samir Telivala -
-
પનીર ભુર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
મમ્મી ને ખબર જ હોય એમના છોકરા ને શું ભાવે એ. મારા મમ્મી આ સબ્જી મારા અને મારા દીદી માટે સ્પેશિયલ બનાવે.ઓછા લોકો એવા હોય છે જેને પનીર નથી ભાવતું હોતું. પનીર ઘર માં હોય તો આ પંજાબી સબ્જી ફટાફટ બની જાય છે.#મોમ#goldenapron3Week 16#Onion#Punjabi Shreya Desai -
-
-
-
પનીર ભુર્જી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend2આ રેસિપી બનાવવામાં ખુબજ સહેલી છે.આ એક પંજાબી વાનગી છે તમને જરૂર ગમશે. Aarti Dattani -
પનીર ભુર્જી/ભૂરજી (Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુર્જી 2 રીતે બનાવી શકાય છે ડ્રાય અને ગ્રેવી. સબ્જી તરીકે પરાઠા જોડે ગ્રેવી વાળું પનીર ભુર્જી ભાવે એટલે મેં અહીંયા એ રીતે બનાવ્યું છે. નાની હતી ત્યાર થી જ મમ્મી પનીર ભૂર્જી બનાવે ઘરે અને મને બહુ જ ભાવે. મેં જાતે 1st ટાઇમ બનાવ્યું છે.#trend #paneerbhurji Nidhi Desai -
પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati)
#goldenapron3 #week 16 #Panjabi Krupa Ashwin Lakhani -
-
કોર્ન પનીર કેપ્સિકમ (પંજાબી સબ્જી) (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#goldenapron3#week 16 Taru Makhecha -
-
-
-
-
પનીર ભુર્જી (Paneer Bhurji recipe in Gujarati)
#શાકએન્ડકરીસ#માસ્ટરશેફ૧#માઇઇબૂક #post29 Bhavana Ramparia -
ડ્રાય પનીર ટિક્કા (Dry Paneer Tikka Recipe in Gujarati)
સ્ટાર્ટર માટે દરેક ને પસંદ આવે તેવી રેસીપી. અહીંયા મે તેને ગેસ ની ફ્લેમ્ પર શેક્યું છે. Disha Prashant Chavda -
-
-
-
ક્રીમી પનીર ભૂર્જી(Creamy paneer bhurji recipe in Gujarati)
#GA4#Week1પનીર ભૂર્જી તો બધા એ જ ખાધી હસે પણ ક્રીમી પનીર ભૂર્જી કદાચ બોવ ઓછા એ ટેસ્ટ કરી હસે તો ચાલો રેસિપી જોઈએ. Aneri H.Desai -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨શિયાળો પૂર બહારમાં ખીલ્યો છે.. લીલા વટાણા ખૂબ સરસ અને સસ્તા આવે તો આ સબ્જી બધાને પ્રિય હોવાથી.. સન્ડે સ્પેશિયલ લંચમાં બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in Gujarati)
#goldenapron3#Week 16#puzzale. Punjabi Sejal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12400272
ટિપ્પણીઓ (19)