કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જલેબી(jalebi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જલેબી(jalebi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જલેબી(jalebi recipe in Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#મોમ મારા દિકરા ની ફેવરિટ છે જલેબી હુ મારા દિકરા ની ફેવરિટ વાનગી બનાવું છું

#મોમ મારા દિકરા ની ફેવરિટ છે જલેબી હુ મારા દિકરા ની ફેવરિટ વાનગી બનાવું છું

વધુ વાંચો

જલેબી(jalebi recipe in Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#મોમ મારા દિકરા ની ફેવરિટ છે જલેબી હુ મારા દિકરા ની ફેવરિટ વાનગી બનાવું છું

#મોમ મારા દિકરા ની ફેવરિટ છે જલેબી હુ મારા દિકરા ની ફેવરિટ વાનગી બનાવું છું

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપમેંદો
  • 1 ચમચીદહીં
  • ચપટીખાવા નો સોડા
  • પાણી જરૂર મુજબ
  • ચપટીહરદળ યા ફૂડ કલર
  • 250 ગ્રામખાંડ
  • પાણી ખાંડ ડૂબે એટલું
  • 2એલચી નો પાવડર
  • પિસ્તા નું કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા નો લોટ તપેલી મા લેવો તેમાં દહીં અને સોડા નાખી ને અને સેજ હરદળ નાખી ને હલાવી નાખવું 5 મિનીટ ખૂબ ફેટવું ફૂડ કલર નાં હોય તો ચપટી હરદળ નાખી સકાય

    જલેબી(jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જલેબી(jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જલેબી(jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધુ હલાવી નાખવું

    જલેબી(jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોયા મા ખાંડ લેવી અને ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ને અડધો તાર થાય તેવી ચાસણી બનાવવી

    જલેબી(jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જલેબી(jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખીરા ને કોંથળી મા ભરવું અને ગેસ ઉપર તેલ યા ઘી નો તાવડો મુકી સકાય મે તેલ મા તળી છે

    જલેબી(jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જલેબી(jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    જલેબી તળાય જાય એટ્લે તરતજ ચાસણી મા જલેબી નાખવી પછી બીજી ઊતરે ત્યારે પેલી ચાસણી માંથી કાઢી લેવી

    જલેબી(jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે જલેબી સર્વિંગ પ્લેટ મા સર્વ કરવી ઉપર પિસ્તા થિ ગાર્નિંસ કરવું

    જલેબી(jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર May 04, 2020 18:22
Bhavnagar
.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Maya Raja
Maya Raja @Maya_1997
May 05, 2020 09:27
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જલેબી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેરેમલ બ્રેડ પુડિંગ (Caramel Bread pudding recipe in gujarati)
  2. ખીચીયા બોલ્સ(Khichiya balls Recipe in Gujrati)
  3. ચકરી chakri in gujrati recipe
  4. ચીકુ નો હલવો (chiku halwa recipe in Gujarati.)
  5. નાયલોન પૌંઆનો ચેવડો (Nylon poha chiwda Recipe In Gujarati)
  1. દુધી ની ખીર (Dudhi Kheer in recipe in Gujarati)
  2. ચકરી (Chakri recipe in gujrati)
  3. તવા પુલાવ (Tava pulav recipe in Gujarati)
  4. ચોખા ના લોટ ની ચક્રી(Rice chakri recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12407810
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close