દુધી ની ખીર (Dudhi Kheer in recipe in Gujarati)

#goldenapron3
Week૧૬
#મોમ
આ રેસિપી મારા મમ્મી (સાસુ મા)એ અને મે મળી ને બનાવી છે જે મને ખૂબ જ પસંદ છે અને તેમને પણ ખૂબ જ પસંદ છે
દુધી ખાવામાં ઠંડી હોય છે અત્યારે ખૂબ જ ગરમી પડતી હોવાથી આ ખીર શરીરમાં ઘણી ઠંડક આપેછે. તેમજ ફરાળમાં પણ ઉપયોગી થાય છે
દુધી ની ખીર (Dudhi Kheer in recipe in Gujarati)
#goldenapron3
Week૧૬
#મોમ
આ રેસિપી મારા મમ્મી (સાસુ મા)એ અને મે મળી ને બનાવી છે જે મને ખૂબ જ પસંદ છે અને તેમને પણ ખૂબ જ પસંદ છે
દુધી ખાવામાં ઠંડી હોય છે અત્યારે ખૂબ જ ગરમી પડતી હોવાથી આ ખીર શરીરમાં ઘણી ઠંડક આપેછે. તેમજ ફરાળમાં પણ ઉપયોગી થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીની ખીર માટે આ રીતે બધી વસ્તુઓ તૈયાર કરો ત્યારબાદ એક નોન સ્ટિક પેનમાં દૂધ ઉકળવા માટે મૂકો દુધ મા ઉભરો આવે ત્યારે તેમાં છીણેલી દૂધી નાખો અને ધીમા તાપે ચડવા દો
- 2
દુધી ચડી જશે એટલે દૂધ પણ ઘટ થઇ જશે અને દુધી પણ એકદમ સોફ્ટ અને એકરસ થઇ જશે ત્યાર બાદ તેમાંથી એક ચમચી દૂધ લઈ તેમા milk પાઉડર મિક્સ કરો અને તેમાં નાખી દો મિલ્ક પાઉડર નાખવાથી આ ખીર ટેસ્ટ માં creamy લાગે છે ત્યારબાદ તેમાં ખાંડ મિક્સ કરો અને ડ્રાયફ્રૂટ મિક્સ કરવું બે મિનીટ ઉકળવા દહીં પછી ગેસ બંધ કરવો
- 3
બઘુ મિક્સ થઈ જાય પછી હલાવી અને તેને ઠંડું થવા માટે એક-બે કલાક ફ્રીઝમા રાખવી ફ્રીઝમાં રાખવાથી આ ખીર ખાવાની વધારે મજા આવે છે ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો કે ખીર એકદમ ઘટ્ટ થઈ ગઈ છે ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી બદામ કેસર છાટી અને ગાર્નીશ કરી શકાય તો તૈયાર છે ગરમીમાં શીતળતા આપે તેવી દુધી ની ખીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી સાગો ખીર (Dudhi Sago Kheer Recipe In Gujarati)
#GA4 #Week8. #milkરૂટિનમાં અને ફરાળમાં ખવાય એવી જલ્દીથી બની જતી આ ખીર સ્વાદમાં ખૂબજ ટેસ્ટી લાગે છે. મારા ઘરમાં દરેકને આ ખીરખૂબ જ પ્રિય છે. તમને પણ જરૂર થી પસંદ આવશે. 😋 Shilpa Kikani 1 -
દૂધી ની ખીર (ફરાળી) (Dudhi Kheer recipe in Gujarati)
#supersઆ ખીર પેટ ને ઠંડક આપે છે. Bina Samir Telivala -
દૂધી ડ્રાયફ્રુટ ખીર (Dudhi Dryfruit Kheer Recipe In Gujarati)
ફ્રેન્ડ્સઆજે અહીં ખીર માટેનું એક અલગ જ રોયલ વર્ઝન બનાવ્યું છે સ્વાદમાં ખુબ જ સરસ છે અહીં દૂધી અને ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી ખીર અમે પ્રેઝન્ટ કરી છે જેમાં દુધી એ અત્યારે ઉનાળાની સિઝનમાં ઠંડક આપે છે અને ડ્રાય ફ્રૂટ ના તો હેલ્થ બેનીફીટ્સ ઘણા જ છે Nidhi Jay Vinda -
પૌઆ ની ખીર (poha kheer recipe in Gujarati)
#goldanapron3 week17 #સમર, પૌઆ ની ખીર ફટાફટ બની જાય છે,અને ગરમી માં ઠંડક આપે છે ,અને પચવામાં પણ હલકી છે. Dharmista Anand -
દુધીની ખીર(dudhi ni kheer in Gujarati)
#goldenapron3#week24 આજે અગિયારસ હોવાને કારણે મેં દુધી ની ખીર કરેલ પઝલમા પણ દુધી આપેલ છે તેથી મે આ રેસીપી મુકી. Avani Dave -
ડ્રાય ફ્રુટ ખીર (Dry Fruit Kheer Recipe In Gujarati)
ઉનાળામાં આતરડાની ઠંડક આપે તેવી ઠંડી ઠંડી ખીર🥣😋 Hina Naimish Parmar -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#FamPOST2દુધી માં ધણા બધા વીટામીનસ છે દુધી ગરમી માં ઠંડક આપે છે જો દુધી નું શાક ન ભાવતું હોય તો હલવો એ બેસ્ટ ઓપ્શન છે Jigna Patel -
ખીર (Kheer Recipe In Gujarati)
#SSR ભાદરવા મહિનામાં શ્રાદ્ધના દિવસોમાં આપણે ત્યાં ખીર બનાવવાનું મહત્વ છે એવું કહેવામાં આવે છે કે ભાદરવા મહિનામાં આપણા શરીરમાં પિત નું પ્રમાણ વધી જાય છે ખીર ખાવાથી આપણાં શરીરને ઠંડક મળે છે Tasty Food With Bhavisha -
કેરટ ખીર(Carrot kheer recipe in Gujarati)
ગાજર હેલ્થ માટે ખૂબ જ સારું છે. ઠંડી ની શરૂઆત થઇ ગયી છે એટલે સારા ગાજર મળવા ના શરુ થઇ ગયા છે. મેં ગાજર નો ઉપયોગ કરી ને ખીર બનાવી છે જે હેલ્થી પણ છે અને ટેસ્ટ માં બેસ્ટ.#GA4#week8 Jyoti Joshi -
સાબુદાણા ની ખીર (sabudana kheer recipe in gujarati)
સાબુદાણા ની ખીર એ ફરાળી તેમજ વ્રત માં બનતી વાનગી છે. સાબુદાણા એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. નાનપણમાં મારાં દાદી મોઢા માં ચાંદા પડે ત્યારે ઠંડી સાબુદાણા ની ખીર આપતા જે ખીર ને સાબુદાણા ની કાંજી તરીકે ઓળખવામાં આવતી. આ કાંજી ના સેવન કરવાથી પેટની ગરમી દૂર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ-૩૦ Dolly Porecha -
દુધી ની ખીર
#RC2ફ્રેન્ડસ, ઉનાળાની ગરમીમાં અથવા તો એસીડીટી માટે પણ આ ખીર ખુબ જ ઠંડક આપે છે. પૌષ્ટિક હોય , બાળકો માટે પણ સારી છે તો બનાવવા માં એકદમ ઇઝી આ ખીર ની રેસીપી નીચે આપેલ છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર " Dev Cuisine" સર્ચ કરો. asharamparia -
દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)
#વીકમીલ૨સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર Jasmin Motta _ #BeingMotta -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha -
-
હૈદરાબાદી ટેસ્ટી શાહી કદુ ની ખીર (Shahi kHeer Recipe in Gujarati)
#GA3#Wek13# શાહી દુધી ની ખીર Ramaben Joshi -
ફાડા ની ખીર
#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 22......................ફાડા માં ભરપુર માત્રામાં ફાઈબર છે . ફાડા ની ખીર એકદમ હેલ્ધી ડાયટ છે. Mayuri Doshi -
ક્રીમી મિલ્કી દુધી નો હલવો (Creamy Milky Dudhi Halwa Recipe In Gujarati)
#MBR7#Week 7#WLD#cookpad Gujaratiદુધી ના શાક ,રાયતુ, મુઠિયા ,હાડંવો વિવિધ વાનગી બને છે , ઠંડી તાસીર ધરાવતુ અને પચવા મા હલ્કી દુધી મિલ્કી અને ક્રીમી ટેકસચર સાથે નવા રુપ મા.. દુધી ના હલવો (લૌકી કા હલવા) Saroj Shah -
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#જૈન રેસીપી#દૂધી રેસીપી#ખીર રેસીપી#દૂધી ની ખીર રેસીપી#દૂધ રેસીપી#cookpadGujaratiદૂધી સ્વભાવે ઠંડી હોય છે...દૂધી ની ખીર ગરમી માં શરીર માં ઠંડક કરે છે...આર્યન થી ભરપૂર આ ખીર શરીર માટે ગુણકારી છે.શ્રાવણ સોમવાર અને અગિયારસ હોવાથી આજે દૂધી ની ખીર બનાવી તો રેસીપી મૂકી છે. Krishna Dholakia -
દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)
વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi Dipti Devani -
રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)
ખીરનું નામ સાંભળતા જ લોકોના મોઢામા પાણી આવી જાય છે. ખીર આપણા દેશમાં મોટાભાગે તહેવારો અને પૂજા-પ્રસંગો પર ખીર બનાવવામાં આવે છે. આ ખીર લોકોની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે અને તેને ઠંડુ કરીને ખાવાનો સ્વાદ જ અલગ છે. Disha Prashant Chavda -
વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)
#WDC#sweet#traditional#vermicelli#kheer#Desert આજે હું મારી 500 મી વાનગી પોસ્ટ કરી રહી છું. આથી થયું કે, "કુછ મીઠા હો જાયે"..... આ ઉપરાંત આજે બેસતો મહિનો પણ છે. આજ થી ફાગણ માસની શરૂઆત થઈ છે. એટલે કઈક ઠંડક આપે તેવી મીઠાઈ બનાવવા ની વિચાર્યું. ઘર માં વર્મીસિલી સેવ પડી હતી, એટલે સુકામેવા ઉમેરી મસ્ત મજાની ઠંડી ઠંડી વર્મિસીલી ખીર બનાવી દીધી. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ટોપરા ની છીણ ઉમેરી છે. Shweta Shah -
ખીર (Kheer Recipe In Gujarati)
#GA4#Week8ખીર લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે.ખીર ના ઘણા બધા ફાયદા છે.ખીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.ખીર ગરમી ઘટાડે છે, તેમજ પેટ સાફ કરવા માટે ઉપયોગી છે. ખીરથી આપણા શરીરમાં થયેલું પિત્ત પણ દૂર થાય છે. Hemali Chavda -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#Post1 એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ આ ખીર ખુબ પોષ્ટિક બને છે અને અપવાસ કે એકટાણાં માં ફરાળ માં બનાવી શકાયછે.બનાવવી પણ ખુબ સરળ છે. Varsha Dave -
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
ગાજરનો હલવો તો ઘણીવાર બનાવું પણ ખીર પહેલી જ વાર બનાવી છે. ખૂબ જ સરસ બની છે.@recipe inspired by keshma raichura Dr. Pushpa Dixit -
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadguj#fastingrecipeઆપને મોરિયો તો બનાવતા જ હોઈએ છે. પણ હું મોરિયો માંથી ખીર પણ બનાવ છું.અને મોરિયા ની ખીર દૂધપાક જેટલી જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે.મોરિયા ની ખીર ફટાફટ થઈ જાય છે Mitixa Modi -
કેસરિયા ખીર (Kesariya Kheer Recipe In Gujarati)
#ChooseToCook આ ખીર હું મારા સાસુ પાસેથી બનાવતા શીખી છું. અમે સમૂહ કુટુંબ માં રહેતા હતા. ઘણું મોટું કુટુંબ હતું. ઘરમાં બધાના જન્મદિવસે મારા સાસુ ખીર બનાવતા. અત્યારે પણ સાસુ નથી રહ્યા પણ જન્મદિવસે ગમે તેટલી મીઠાઈ કે કેક આવી હોય તો પણ ખીર તો બને જ. હવે ખીર હું બનાવુ છું. કેક કે મીઠાઈ છોડી ને આજે પણ બધા મારા હાથની બનાવેલી ખીર જ હોંશે હોંશે ખાવા ની પસંદ કરે Dipika Bhalla -
-
ઇન્સ્ટન્ટ રાઈસ ખીર (Instant Rice Kheer Recipe In Gujarati)
#AM2#Coopadgujrati#CookpadIndia આ ખીર મેં રાંધેલા ભાત માંથી બનાવેલ છે. તે ઓછા સમયમાં અને ખૂબ જ ઝડપી બની જાય છે. કયારેક અચાનક ખીર બનવાનું મન થાય તો આ રીતે ઝડપ થી ખીર તૈયાર થઈ જાય છે. તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાઇ કરજો. Janki K Mer -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#MDC આજે આ હલવો મેં મારી મમ્મી ની સ્ટાઈલબનાવ્યો છે .દુધીનો હલવો બનાવતા મારા મમ્મીએ શીખવાડ્યું છે .જેમાં ઘી ની જરૂર પડતી નથી ઘી નાખ્યા વગર પણ ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે. Nasim Panjwani
More Recipes
ટિપ્પણીઓ (3)