જલેબી(jalebi recipe in Gujarati)

Vandna bosamiya @Vandna_1971
#મોમ મારા દિકરા ની ફેવરિટ છે જલેબી હુ મારા દિકરા ની ફેવરિટ વાનગી બનાવું છું
જલેબી(jalebi recipe in Gujarati)
#મોમ મારા દિકરા ની ફેવરિટ છે જલેબી હુ મારા દિકરા ની ફેવરિટ વાનગી બનાવું છું
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા નો લોટ તપેલી મા લેવો તેમાં દહીં અને સોડા નાખી ને અને સેજ હરદળ નાખી ને હલાવી નાખવું 5 મિનીટ ખૂબ ફેટવું ફૂડ કલર નાં હોય તો ચપટી હરદળ નાખી સકાય
- 2
બધુ હલાવી નાખવું
- 3
લોયા મા ખાંડ લેવી અને ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ને અડધો તાર થાય તેવી ચાસણી બનાવવી
- 4
ખીરા ને કોંથળી મા ભરવું અને ગેસ ઉપર તેલ યા ઘી નો તાવડો મુકી સકાય મે તેલ મા તળી છે
- 5
જલેબી તળાય જાય એટ્લે તરતજ ચાસણી મા જલેબી નાખવી પછી બીજી ઊતરે ત્યારે પેલી ચાસણી માંથી કાઢી લેવી
- 6
તો તૈયાર છે જલેબી સર્વિંગ પ્લેટ મા સર્વ કરવી ઉપર પિસ્તા થિ ગાર્નિંસ કરવું
Top Search in
Similar Recipes
-
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
-
જલેબી (ઇન્સ્ટન્ટ જલેબી)
#લંચ રેસીપી#Cooksnap Challangeમેં આથો લાવ્યા વગર ફટાફટ રીત થી જલેબી બનાવી છે તો ચાલો...એકદમ ક્રિસ્પી લાગે છે તેને રબડી સાથે ખાવા ની પણ બહુ જ મઝા આવે છે. Arpita Shah -
જલેબી ટાકોઝ
#kitchenqueens#ફ્યુઝનવીકજલેબી અને ટાકો બનું કોમ્બિનેશન છે, સાથે જ વ્હિપ ક્રીમ નુ ફિલિંગ કર્યું છે, ખૂબ જ ટેસ્ટી છે Radhika Nirav Trivedi -
જલેબી
#goldenapron2#ઇબુકજલેબી મેપી ની વાનગી છે.જે ત્યાં ખુબજ પ્રચલિત છે.આજે આપડે જલેબી બનાવીશું . Sneha Shah -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
આજે દશેરા નો દિવસ હોય અને આપડે જલેબી ફાફડા ખાઈ એ નય એવું તો કેમ બને... તો આજે મે પણ ફટાફટ બની જાય અને ગરમ ગરમ ભાવે એવી જલેબી બનાવી છે Deepika Parmar -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
#trend1જલેબી એ ગુજરાતી ઓ ની ફેવરિટ મિઠાઈ છે. મિઠાઈ સામાન્ય રીતે ભોજન માં પિરસવામાં આવે છે પણ જલેબી એક જ એવી મિઠાઈ છે કે જે પ્રસંગ કે તહેવાર મુજબ સવાર ના નાસ્તા માં બપોરે જમવા માં કે રાત્રે જમવા માં પણ પિરસવામાં આવે છે. Harita Mendha -
સુજી જલેબી(sooji jalebi in gujarati)
#વિકમીલ2#weekmeal2મિષ્ટાન ખાવાનું પણ મન થાય અને હેલ્થ નું પણ ધ્યાન રાખવાનું હોય તો પછી રવા ની આ જલેબી 1 વાર જરૂર ટ્રાઇ કરો. Komal Dattani -
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trendજલેબી આપણું રાષ્ટ્રીય સ્વીટ છે . દશેરા ને દિવસે જલેબી સૌથી વધારે ખવાઈ છે. જલેબી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખાય છે Bhavini Kotak -
રસીલી જલેબી
#ગુજરાતી ભારત ની ઓલ ટાઇમ ફેવરિટ જલેબી જે સૌ કોઈ ની પસંદ છે અને આ જલેબી ઇન્સ્ટન્ટ બની જાય તેવી છે તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ...... Kala Ramoliya -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
જલેબી (Jalebi recipe in gujarati)
જલેબી એ કોઈ પણ તહેવાર માં બનાવાતી અને ખવાતી મિસ્ટાન છે.. Hetal Gandhi -
જલેબી (jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post8 આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ.... Kiran Solanki -
જલેબી
ઘર માં બધા ને જલેબી બહુ જ ભાવે છે આ વાનગી ઘર ના સભ્યો ની ફેવરેટ મીઠાઈ છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ફેવરેટ Urvashi Mehta -
મીઠી બુંદી (Sweet Boondi Recipe in Gujarati)
#MAમારી માં ની રસોઇ વિશે જેટલું કહું એટલું ઓછું છે એક માં જ હોય છે જે સૌથી વધુ લાડ લડાવ્યા કરે અને સાથે સાથે સંસ્કારો નું સિંચન પણ કરે દીકરી ને મોટી કરી તેને અવનવી વાનગીઓ સિખવડવી એ માં ખૂબ સારી રીતે કરી જાણે મારી મમ્મી એ મને બવ બધી રેસીપી સિખવી છે પણ સાચું કહું એનો સ્વાદ તો અદભુત હોય છે કારણ કે તેની રસોઇ માં પ્રેમ ભારોભાર ઉમેર્યો હોય છે તો ચાલો આજે મારી ફેવરિટ મારા મમી જેવી રીત થી મીઠી મીઠી બુંદી બનાવીશું. આ સિમ્પલ રેસીપી છે પણ બુંદી જેવી મીઠી છે. Mayuri Unadkat -
જલેબી
#goldenapron2#Gujaratદરેક ગુજરાતી લોકો નો સવાર નો નાસ્તો ગાંઠિયા અને જલેબી વગર અધૂરો છે. એમાંથી બધા ની ભાવતી જલેબી આજે મેં ગોલ્ડન એપ્રોન ૨. કોન્ટેસ્ટ માટે બનાવી છે. Ruchee Shah -
જલેબી (Jalebi recipe in gujrati)
ગાંઠિયા સાથે જલેબી હોય તો મોજ પડી જાય... મારા ફૈબા વરસો પહેલા આથો નાખી ને બનાવતા...તો આજે મને થયું લાવ એ રીતે બનાવું..અને એમાં પણ આ લોકડાઉંન ના સમય માં જલેબી ઘરે બનાવી ગાંઠિયા સાથે મોજ માણો. . Thank you મોટા ફૈબા... Sonal Karia -
-
જલેબી (Jalebi recipe in gujarati)
મારા બંને બાળકો ને જલેબી બહુજ ભાવે છે તો તેના માટે હું જ્યારે તે ને મન. હોય ત્યારે હું બનાવું છું અને તે ખુબજ હોશ થી ખાઈ છે Asha Dholakiya -
ચુરમા નાં લાડુ (Churma laddu recipe in gujrati)
#મોંમ માય મોમ ની ફેવરિટ રેસિપી મારા મોમ ની ઓલ રેસિપી ફાઈન હોય છે હુ તેમની ફેવરિટ રેસિપી બનાવું છું Vandna bosamiya -
જલેબી (Jalebi recipe in gujarati)
સ્પેશિયલ કેસર જલેબી.●કેસરયુક્ત જલેબી જે એકદમ ક્રન્ચી બને છે. લોકડાઉનના સમયમાં મધર્સ ડે આવતો હોઈ માટે મમ્મી તેમજ બાળકોને સ્વીટ ખાવાની ઈચ્છા થઇ હોવાથી મેં તેમના માટે આ જલેબી બનાવી છે. કાઠિયાવાડી લાંબા તેમજ વણેલા ગાંઠિયાનો નાસ્તો જલેબી વિના અધુરો લાગે છે. Kashmira Bhuva -
જલેબી (jalebi Recipe in Gujarati)
#CCCકોઈ પણ તહેવાર હોય તો સ્વીટ વગર તો અધૂરો જ ગણાય તો ક્રિસમસ હોય તો સ્વીટ તો બનાવું પડેજ ને તો મેં આપના ગુજું ની ફેવરિટ જલેબી બનાવી છે. Shital Jataniya -
-
ઈન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#ATW2#TheChefStoryWeek2Sweet Recipe ગુજરાતમાં ફાફડા સાથે ખાસ જલેબી બનાવીને પીરસવામાં આવે છે લગ્ન પ્રસંગો માં પણ જલેબી પીરસાય છે...ઘરે જ ઝટપટ જલેબી બનાવવી ખૂબ ઈન્ટરેસ્ટિંગ છે..ઘરમાં જ રહેલા ingradients માંથી જલેબી બની જાય છે અને સૌની ફેવરિટ છે. Sudha Banjara Vasani -
-
પનીર જલેબી (Paneer Jalebi Recipe In Gujarati)
#PC જલેબી ની જેમ,પનીર જલેબી પણ એકસરખાં આકાર માં પનીર ઉમેરી બનાવવા માં આવે છે.એકદમ દિલ્હી,ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવાં રાજ્ય માં લોકપ્રિય મીઠાઈ છે.ખાસ દિવસ હોય અથવા ત્યૌહાર માં બનાવી શકાય. Bina Mithani -
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
*જલેબી*
જલેબી ખુબ જાણીતી ગુજરાતી વાનગી છે.અને બહુજ ભાવતી,ગાંઠિયા સાથે ખવાતી વાનગી છે.#ગુજરાતી Rajni Sanghavi -
સીતાફળ
#HM મને હંમેશા રૂટિન કરતા કઇ નવું બનવું ગમે છે .આધુનિક મીઠાઈ માં અત્યારે આ રીતે ઘણી મીઠાઈ બને છે આ સ્વીટ સીતાફળ કાજુ માંથી બને છે પણ મેં આમ કાજુ સાથે મગફળી ના બી નો ભૂકો અને મખાના નો ભૂકો ઉમેર્યા છે. તો એક રીતે જોઈ તો આ સ્વીટ પ્રોટીન અને કેલ્શિયમ થઈ ભરપૂર છે તેમ કહી શકાય. Pallavi Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12407810
ટિપ્પણીઓ