કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#goldenapron૩ week૧૬ #મોમ

#goldenapron૩ week૧૬ #મોમ

વધુ વાંચો

ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#goldenapron૩ week૧૬ #મોમ

#goldenapron૩ week૧૬ #મોમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧/૨ કપ તુવેર ની દાળ
  • 2 ચમચીમગ ની દાળ
  • 2 ચમચીતેલ
  • ૧/૨ ચમચી મરચું
  • ૧/૨ ચમચી ધાણજીરૂ
  • ૧/૨ ચમચી મીઠું
  • ચપટીહીંગ
  • ચપટીહળદર
  • 1લીંબુ
  • 3ટામેટાં
  • 2લીલા મરચા
  • 1નાનો આદુ નો ટુકડો
  • કોથમીર
  • 1 ચમચીખાંડ
  • ૩-૪ લવિંગ
  • 1તજ
  • 1તમાલપત્ર
  • ૧-૨ લાલ સુકા મરચા
  • ૫-૬ પાંદડા લીમડો (વઘાર માટે)
  • 3 ચમચીસીંગદાણા
  • 2 કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.

    ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ બંને દાળ તુવેર તથા મગ બંને ને સરખી રીતે ધોઈ ને કુકર મા ૨ કપ પાણી ઉમેરો બાફવા મુકો. ૩-૪ સીટી થવા દો.

    ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દાળ બફાય જાય પછી તેને બ્લેન્ડર વડે ક્રશ કરો

    ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ એક તપેલી માં ૨ ચમચી તેલ નાખી રાઈ જીરું હીંગ લાલ લીલા સુકા મરચા તથા લવિંગ અને તમાલપત્ર મૂકી વઘાર કરો

    ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ ૨ મિનિટ પછી તેમાં સમારેલા ટામેટા, લીમડો અને સીંગદાણા ઉમેરો

    ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ તેમાં ઉપર મુજબ ના બધા મસાલા ઉમેરો અને સાથે ૧ ચમચી ખાંડ ઉમેરો. અને તેને સરખી રીતે મિક્સ કરો

    ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ૫ મિનિટ પછી તેમાં બાફેલી દાળ પાણી સાથે તૈયાર કરેલી હતી તે ઉમેરો

    ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ૧૦ મિનિટ સુધી તેને ઉકળવા દો

    ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તૈયાર છે ગુજરાતી દાળ. સૌથી છેલ્લે તેમાં એક લીંબુ ઉમેરો. અને ફરી ૨ મિનિટ પકાવો. ત્યાર બાદ ગેસ બંધ કરી તેને કોથમીર વડે ગાર્નિશ કરો.

    ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર May 07, 2020 13:22

ટિપ્પણીઓ (5)

Parul Patel
Parul Patel @Parul_25
May 27, 2020 14:51
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર નાનખટાઈ (Kesar Nankhatai in Gujarati)
  2. પૂરણપોળી (puranpoli recipe in Gujarati)
  3. બેસન લડડુ (besan laddu racipe in Gujarati)
  4. બ્રિન્જલ ગ્રેવી પોટેટો (Brinjal Gravy potato sabji Recipe In Gujarati)
  5. નૈવેદ લાપસી
  1. પંજાબી સ્પાઈસી સમોસા (Punjabi samosa recipe in Gujarati)
  2. શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati)
  3. કેળા ની વેફર
  4. ભરેલા ટામેટાનું શાક (stuffed tomato recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12446210
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close