ભરેલા ટામેટાનું શાક (stuffed tomato recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભરેલા ટામેટાનું શાક બનાવવા માટે બધી સામગ્રી લઈ લો ત્યારબાદ ટમેટાની વચ્ચે થી પ્યુરી કાઢી લો
- 2
બધો મસાલો ભેગો થઇ ગયા બાદ તેને ટમેટામાં ભરી લો
- 3
ત્યારબાદ બધી સામગ્રી લઈ લો અને એક પેનમાં લસણ ડુંગળી અને આદુ ની પેસ્ટ તથા જીરુ અને લીમડો નાખી દો
- 4
ત્યારબાદ ટામેટાની પ્યુરી નાખી થોડીક વાર કુક થવા દો ત્યારબાદ બટેટા અને લીલા વટાણા ઉમેરો ટમેટાનો વધેલો મસાલો પણ તેમાં ઉમેરવાથી સ્વાદ સરસ આવે છે ત્યારબાદ બધાજ મસાલા ઉમેરી અડધો ગ્લાસ પાણી ઉમેરો ત્યારબાદ તેને થોડીક વાર કુક થવા દો
- 5
ત્યારબાદ ટમેટાં નાખી ફરીવાર દોઢ ગ્લાસ પાણી ઉમેરો ત્યારબાદ તેને ઢાંકી દો ચડી જાય પછી તેને એક પ્લેટમાં કાઢીને ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે ભરેલા ટામેટાનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week 2#lunchrecipe cooksnapમેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ હેમાક્ષી રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda sabji recipe in Gujarati)(Jain)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK2Post 9 ગુંદા ને ભરેલું શાક કેરીના રસ ખૂબ જ સરસ લાગે છે. ગુંદા નું અથાણું પણ સરસ લાગે છે. જેમ ગુંદાના અથાણાં માં કાચી કેરી અને મેથીનો મસાલો ઉમેરીએ છીએ તેવી જ રીતે ગુંદાનું શાક બનાવવામાં પણ કાચી કેરી અને મેથીના મસાલાનો ઉપયોગ મેં આ શાક બનાવવા કરેલ છે. આ શાક કોરું તથા રસાવાળું બંને રીતે બનાવી શકાય છે. મે અહીં કોરુ શાક બનાવેલ છે. Shweta Shah -
-
-
-
મસાલેદાર ચટપટું ભરેલા કારેલાનું શાક
#JS#Cookpadgujarati -1#Cookpad#Cookpadindia#June special recipe Ramaben Joshi -
-
-
-
ડીટયા વાળા આખા રીંગણાનુ શાક અને રોટલો
#શિયાળાશિયાળામાં વિવિધ વાનગીઓ બનતી હોય છે ટ્રાય કરીએ આજે આખા રીંગણનું ભરેલું અનોખુ શાક... Bharati Ben Nagadiya -
-
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3#week15#સુપરશેફ1 Davda Bhavana -
-
-
-
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#cooksnap Chhallange#Week 2#lunch recipesરેસીપી મે આપણા કુકપેડ ના ઓથર શ્રી વર્ષાબેન દવેની રેસીપી ફોલો કરીને થોડા ફેરફાર સાથે બનાવી છે જે ખૂબજ મસ્ત બની છે થેન્ક્યુ વર્ષા બેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Stuffed Brinjal Potato sabji Recipe In Gujarati)
#મે#મોમ Shweta Kunal Kapadia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12444051
ટિપ્પણીઓ