દ્વાક્ષ અને ફુદીનાનો શરબત(grapes and pudina sharbat)

Patel chandni @cook_22714751
# મોમ
આ મારા દિકરા ને ખૂબ પસંદ છે મે તેના માટે બનાવી હતું.
દ્વાક્ષ અને ફુદીનાનો શરબત(grapes and pudina sharbat)
# મોમ
આ મારા દિકરા ને ખૂબ પસંદ છે મે તેના માટે બનાવી હતું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિકસર જાર લો.તેમાં1બાઉલ છોલીને કાપેલી દ્વાક્ષ,6-7પુદિના ના પાન,ત્યારબાદ તેમાં 3-4 ટી સ્પૂન ખાન્ડ(સુગર),1ટી સ્પૂન જીરું મીઠું,2 ટી સ્પૂન લીન્બુ નો રસ ઉમેરી.બ્લેન્ડ કરી ને ગાળી લો. અને તેમાં 2-3બરફના ટુકડા નાખી સર્વ કરો. તૈયાર છે દ્વાક્ષ અને ફુદીનાનો શરબત.
- 2
ફુદીનો અને દ્વાક્ષ ઠંડક આપે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12475738

ટિપ્પણીઓ (4)