દૂધીનો હલવો(bottleguard Halwa recipe in gujarati)

Panky Desai
Panky Desai @panky_desai

આ હલવો મારો અને મારી મમ્મી ને બહુ જ ભાવે( mother's day special )

દૂધીનો હલવો(bottleguard Halwa recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ હલવો મારો અને મારી મમ્મી ને બહુ જ ભાવે( mother's day special )

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2દૂધી
  2. 1 લિટરદૂધ
  3. 2 કપખાંડ (ગળપણ જોઈએ એ પ્રમાણે)
  4. 1 નાની ચમચીએલચી વાટેલી
  5. 1 નાની વાટકીકાજૂ બદામ ના ટૂકડા
  6. 2-3 મોટી ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધી ને છીણી લો. તેને દબાવી ને પાણી કાઢી લો.

  2. 2

    હવે એક કઢાઈ મા ઘી ગરમ કરી દૂધી નો છીણો નાંખીને હલાવો.

  3. 3

    થોડી વાર પછી દૂધ નાંખી ને હલાવતા રહો. દૂધ બધુ બળી જાય ત્યા સુધી હલાવતા રહો.

  4. 4

    બધું દૂધ બળી જાય પછી તેમાં ખાંડ નાખી બરાબર હલાવવું. ખાંડ નુ પાણી બળી જાય ત્યા સુધી હલાવતા રહો.

  5. 5

    હવે ગેસ બંધ કરી તેમા એલચી અને કાજુ બદામ ના ટૂકડા ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes