ખજૂરની ફિરની (Khajur firani recipe in gujarati)

mamta d
mamta d @cook_22484544

ખજૂરની ફિરની (Khajur firani recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ થી ૪૫ મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1 વાટકીખજૂર
  2. 50 ગ્રામસેવની બીરજ
  3. દોઢ લીટર દૂધ
  4. 1 વાટકીખાંડ
  5. 3 ચમચીઘી
  6. 5છ બદામ
  7. પાંચથી છ કાજુ
  8. અડધી ચમચી ઈલાયચીનો ભૂકો
  9. ચાર-પાંચ તાંતણા કેસર

રાંધવાની સૂચનાઓ

૪૦ થી ૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સેવ ને ઘીમા ગેસે ધી માં સાંતળો ત્યારબાદ તેમાં દૂધ ને એડ કરો અને પછી ખાંડ મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ બીજા વાસણમાં થોડું દૂધ લઇ અને તેમાં ખજૂરને ઉકાળો ઉકળી જાય એટલે તેને મિક્સીમાં ક્રશ કરો

  3. 3

    ત્યારબાદ ઉકાળેલી સેવ અને દૂધનું મિશ્રણ ખજૂર માં એડ કરી દો ત્યારબાદ તેમાં કાજુ બદામની ઈલાયચીનો પાવડર એડ કરીને ઉકળવા દો

  4. 4

    ત્યારબાદ તેમાં કેસર એડ કરો ને પછી ઉકળી જાય એટલે તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દો અને પછી અડધો કલાક માટે તેને ફ્રીઝમાં મૂકી દો ત્યારબાદ તેને કાજૂ-બદામના ખજૂરના ટુકડા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mamta d
mamta d @cook_22484544
પર

ટિપ્પણીઓ

Similar Recipes