ગોળનું શરબત (Jaggery sharabat recipe in gujarati)
Jagruti Parmar @cook_20556950
#goldenapron3
week-16
ગોળનું શરબત (Jaggery sharabat recipe in gujarati)
#goldenapron3
week-16
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ગોળને ઝીણો ઝીણો સુધારો હવે એક બાઉલમાં લ્યો તેમાં બે ગ્લાસ પાણી નાખો અને હલાવો અડધી કલાક માટે પલળવા દો વચ્ચે-વચ્ચે હલાવતા રહો
- 2
હવે ગોળ બરાબર ઓગળી ગયા બાદ તેમાં અડધું લીંબુ નીચોવી વળીયારી નો પાવડર નાખો શેકેલા જીરું નો પાવડર નાખો સંચળ નાખો મીઠું નાખો ફુદીનાના પાન નાખો અને બરાબર હલાવો આદુનો રસ પણ નાખો બધું બરાબર મિક્સ થઇ ગયા બાદ તેને ગ્લાસમાં નાખો ઉપરથી બરફ અને ફુદીનાના પાન નાખો તૈયાર છે ગોળ નું શરબત
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12495224









ટિપ્પણીઓ