સમોસા ચાટ (Samosa chat recipe in gujarati)

#goldenapron3 #week13 #chaat. #મોમ હેલ્લો ફ્રેન્ડ આજે મે મારી દીકરીની ફેવરીટ ચાટ બનાવી છે.જે તમને પણ પસંદ આવશે.
સમોસા ચાટ (Samosa chat recipe in gujarati)
#goldenapron3 #week13 #chaat. #મોમ હેલ્લો ફ્રેન્ડ આજે મે મારી દીકરીની ફેવરીટ ચાટ બનાવી છે.જે તમને પણ પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મેંદાનો લોટ અને ઘઉંનો લોટ લઈને તેમાં મીઠું અને મોણ માટે તેલ નાખીને પાણીથી લોટ બાંધી લો. હવે તેને ૧૦ મિનિટ માટે રેસ્ટ આપી દો.
- 2
હવે બટેટાનો મસાલો બનાવવા મટે એક વાસણમાં બાફેલા બટેટા લઈ તેમાં લાલ મરચું, ધાણાજીરૂ,મીઠું,ગરમ મસાલો, આદુ મરચાની પેસ્ટ,કીસમીસ,કોથમીર નાખીને મસાલો તૈયર કરો.
- 3
હવે લોટ માંથી એક સરખા લૂઆ લઈને તેની રોટલી વણી લી. હવે રોટલીને ૨ સરખા ભાગમાં કટ કરીને તેને સમોસાનો શેપ આપીને તેમાં બટેટાનો મસાલો ભરી લો.
- 4
હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં તૈયાર કરેલા સમોસાને તળી લો.
- 5
હવે સમોસા ના નાના પીસ કરીને તેના ઉપર ખજૂર આંબલીની ચટણી, ડુંગળી, સેવ અને કોથમીર થી ચાટ ને સર્વે કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી સમોસા ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલું સમોસા
#આલુંસમોસા! આ એક એવો નાસ્તો છે કે જે લગભગ બધાને જ ભાવે.પૂરા દેશમાં આ વાનગી લોકપ્રિય થઇ ગઈ છે. જે બેકરી, રેસ્ટોરન્ટ કે સ્ટોલ પર મળે છે. કેટલાક લોકો બજારમાંથી મળતી સમોસાનો પટ્ટીના સમોસા બનાવે છે.જે ખૂબ જ ફટાફટ બની જાય છે.આજે મે મેંદાના લોટ માં અજમો નાખીને લેયર બનાવ્યું છે.જેની અંદર બટેટાનું સ્ટફિંગ ભર્યું છે.જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે.જેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
-
-
સમોસા ચાટ શોટ્સ (Samosa chat shots)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad ચાટ લગભગ નાના-મોટા બધા જ લોકોને પસંદ હોય છે. અલગ-અલગ ingredients માંથી ઘણા બધા વિવિધ પ્રકારના ચાટ બનાવી શકાય છે. દહીં પુરી ચાટ, પાપડી ચાટ, આલુ ચાટ, દિલ્હી ચાટ વગેરે ઘણા બધા ચાટ છે જેનાથી આપણે લોકો ઘણા પરિચિત છીએ. મેં આજે સમોસા ચાટ બનાવ્યો છે. ચના મસાલા અને સમોસા વડે આ ચાટ બનાવવાથી તે ખુબ જ ટેસ્ટી બને છે. આ ઉપરાંત તેમાં ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી અને દહીં વગેરે ઉમેરવાથી તેના સ્વાદમાં ઓર વધારો થાય છે. મેં સમોસા ચાટને નાના ગ્લાસમાં એટલે કે શોટ્સ ગ્લાસમાં સર્વ કર્યો છે. Asmita Rupani -
-
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ આજે મે બધાને ભાવે તેવી આલું સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
-
-
ક્રિસ્પી કોર્ન દહીં ચાટ બાઉલ(Crispy Corn Dahi Chat Bowl Recipe In Gujarati)
#મોમનાનપણથી લઈ ને આજ દિન સુધી મે મારી મોમ ના હાથની ચાટ ના ઘણા અલગ વેરીયેશન જોયા છે.જેમાનું આ ક્રિસ્પી કોર્ન દહીં ચાટ બાઉલ પણ એક વેરીયેશન છે. જે હુ મારી મોમ જોડેથી સીખી છુ. આ ચાટ મારીને મોમની મનગમતી છે જે હું આજે બનાવી શેર કુકપેડ એપમાં કરુ છુ. Bhumi Patel -
આલુ લચ્છા કટોરી ચાટ
ચાટ બધાંની ફેવરીટ ,ગમે ત્યારે ભાવે જ.આથી આલુ લચ્છા કટોરી ચાટ બનાવી.#મૈન કોસૅ#તીખી#goldenapron3#52 Rajni Sanghavi -
હેલ્ધી મલ્ટીગ્રેઇન ક્રિસ્પી મગ ચાટ(healthy crispy mung chaat in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ23#વિકમીલ૩#તળેલું/ફ્રાય#steam#સુપરશેફ1 આપણે બજારમાં જઈએ તો ઘૂઘરા ચાટ, સમોસા ચાટ, એવું ઘણું બધું ખાતા હોય છે.. તો તેના પરથી મેં આજે પ્રેરણા લઈને હેલ્થી મલ્ટીગ્રેઇન મગ ચાટ બનાવી છે. કેમકે મારી દીકરીને પણ તે પસંદ છે. તેણે પણ ખૂબ પસંદ કરી.. અને હા આમાંથી આપણે ત્રણ જાતની રેસિપી બનાવી શકાય છે...1-- મલ્ટીગ્રેઇન ક્રિસ્પી પૂરી2--- મગ ચાટ3---- ચણાના લોટની સેવ તો ચાલો જણાવી દઉં તેની રેસીપી..... Khyati Joshi Trivedi -
સમોસા (Samosa recipe in Gujarati)
#MW3 સમોસા! આ વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? સમોસા એ આપણે ગમે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ મેં મેંદાના લોટના પડ ની બદલે ઘઉંના લોટના પડ માથી સમોસા બનાવેલ છે. જે મેંદાના સમોસા કરતા પચવામાં હલકા અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ થાય છે. Bansi Kotecha -
ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati)
#GA4#Weak10#Frozenહેલો, ફ્રેન્ડ્સ આજે સમોસાની રેસિપી તમારી સાથે શેર કરું છું જેમાં મેં સમોસા વાળીને એક દિવસ ફ્રીઝમાં રાખી બીજે દિવસે તળીને તૈયાર કરેલા છે. Falguni Nagadiya -
-
-
બટેટા વડા (Bateta wada recipe in gujarati)
#goldenapron3 #week7. #potato. હેલ્લો મિત્રો આજે હું તમારી સાથે બધાને ભાવે તેવાં બટેટા વડાની રેસિપી શરે કરું છું. Sudha B Savani -
-
-
સ્પ્રાઉટ ચાટ બાસ્કેટ
#goldenapron3#week 4#sproutsમિત્રો , આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ ના ચાટ બાસ્કેટ બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બન્યા છે .તેને તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
સમોસા ચાટ(Samosa chat recipe in Gujarati)
#MW3#Samosa#Cookpad#Cookpadindiaસમોસા ચાટ એ સમોસા માં દહીં, ચટણી, સલાડ અને ચાટ મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે. આજે મેં પરફેક્ટ હલવાઈ સ્ટાઈલ સમોસા બનાવ્યા છે જે ચોક્ક્સ થી ટ્રાય કરવા જેવી રેસીપી છે. Rinkal’s Kitchen -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Sudha B Savani -
રાઈસ મિની ચિલ્લા ચાટ
#goldenapron3#weak13#chila#chaatહેલો મિત્રો, ચિલ્લા તો બધા બનાવતા જ હોય પણ આજે મેં ઇનોવેશન કરીને રાઈસ માંથી ચિલ્લા બનાવ્યા છે. અને તેમાંથી ચાટ તૈયાર કર્યું છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા ફેમિલીને આ ચાટ ખૂબ જ પસંદ આવી છે. તમારા ફેમિલીને પણ ભાવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
બાસ્કેટ ચાટ (Basket chat recipe in Gujarati)
#SFC#cookpadgujarati#cookpad ચાટ ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે. વિવિધ પ્રકારના ચાટ મા નો એક પ્રકાર બાસ્કેટ ચાટ છે. આ બાસ્કેટ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બાસ્કેટ જેવી પૂરીઓ બનાવી તેમાં બટાકા, ચણા, વિવિધ ચટણી અને દહીં ઉમેરી આ બાસ્કેટ ચાટને સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
મગ ની ચાટ (Moong Chaat Recipe In Gujarati)
#FDS#Cookpadguj#Cookpadindઆ મગ ની ચાટ મારી ફ્રેન્ડ બીન્દી શાહ ને ડેડીકેટ કરું છું.તેની ફેવરીટ છે. Rashmi Adhvaryu
More Recipes
ટિપ્પણીઓ