કચ્છી કડક (kutchhi kadak Recipe In gujarati)
#ચાટ
કચ્છ ભુજ ની ફેમસ ડીશ
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી લો અને મેશ કરો
- 2
એક પેનમાં તેલ લો. ગરમ થાય એટલે ટમેટા ની પ્યારી ઉમેરો
- 3
તેમાં મીઠું, મરચુ પાવડર, ગરમ મસાલો, દાબેલી મસાલો, કોપરા નુછીણ, ખજૂર આમલી પેસ્ટ, બટાકા ઉમેરો
- 4
1 કપ પાણી ઉમેરી બટાકા ના રગડો તૈયાર કરો. થોડું ઉકાળો
- 5
એક પ્લેટ માં ટોસ ના પીસ મૂકો. તેના પર રગડો પાથરો. ઊપર થી તીખી મીઠી ચટણી રેડો. પછી મસાલા સીંગ, ડુંગળી તથા સેવ થી ડીસ તૈયાર કરો
- 6
ગરમ ગરમ જ પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12503628




ટિપ્પણીઓ (4)