સત્તુ સ્ટફ્ડ પરાઠા(Sattu stuffed Paratha recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

સત્તુ સ્ટફ્ડ પરાઠા(Sattu stuffed Paratha recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કટોરીસત્તુ પાવડર(ભૂંજેલા ચણા નો પાવડર)
  2. 1/2 કટોરીતેલ સાંતળવા
  3. 2 ચમચીલાલમરચું પાવડર
  4. 1 ચમચીશેકેલ જીરું પાવડર
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીઆમચૂર અથવા ચાટ મસાલો
  8. 2 ચમચીતલ
  9. 1ડુંગળી ક્રશ કરેલી
  10. મીઠું જરૂર મુજબ
  11. પરાઠા માટે:-
  12. 1બાઉલ ઘઉંનો બાંધેલો લોટ
  13. 1 કટોરીતેલ શેકવા
  14. સર્વ કરવા:-
  15. મસાલા દહીં
  16. અથાણું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા સ્ટફિંગ તૈયાર કરો....એક કડાઈમાં 1/2 કટોરી તેલ મૂકી હુંફાળું ગરમ કરો ને તેમાં ક્રશ કરેલી ડુંગળી સાંતળી પછી મસાલા નાખી સત્તુ પાવડર ઉમેરો....હવે શેકવાનું નથી માત્ર મિક્સ કરવાનું છે....મીઠું ઉમેરો...

  2. 2

    હવે આપણું સ્ટફિંગ તૈયાર છે....ઘઉંના બાંધેલા લોટમાંથી લુવા તૈયાર કરો મધ્યમ સાઈઝ નું પરાઠું વણી એક ચમચી સ્ટફિંગ મૂકી વાળી ફરી વણીને તૈયાર કરો.....

  3. 3

    પરાઠા વણી ને તૈયાર થાય એટલે તવીમાં તેલ મૂકી મધ્યમ તાપે ગુલાબી શેકી લો...

  4. 4

    હવે બધા પરાઠા શેકાઈને તૈયાર છે.....

  5. 5

    તો મિત્રો મધર્સ ડે સ્પેશ્યલ રેસિપી #મોમ ની વાનગી તૈયાર છે મસાલા દહીં અને અથાણાં સાથે મેં સર્વ કરી છે....👍👍🙂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes