કચ્છી કડક (kutchhi kadak Recipe In gujarati)

Vidya Soni
Vidya Soni @Swad_13579

#ચાટ
કચ્છ ભુજ ની ફેમસ ડીશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 4 ચમચીતેલ
  2. 6 નંગબટાકા
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ચમચીમરચુ પાવડર
  5. 2 ચમચીદાબેલી મસાલો
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1 વાટકીકોપરા નુ છીણ
  8. 3ટમેટા પ્યુરી
  9. 1 વાટકીખજૂર આમલી પેસ્ટ
  10. પાણી
  11. 8-10ટોસ
  12. 1 વાટકીમસાલા શીંગ
  13. 2ડુંગળી
  14. 1 વાટકોતીખી મીઠી ચટણી
  15. 1 વાટકીસેવ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા બાફી લો અને મેશ કરો

  2. 2

    એક પેનમાં તેલ લો. ગરમ થાય એટલે ટમેટા ની પ્યારી ઉમેરો

  3. 3

    તેમાં મીઠું, મરચુ પાવડર, ગરમ મસાલો, દાબેલી મસાલો, કોપરા નુછીણ, ખજૂર આમલી પેસ્ટ, બટાકા ઉમેરો

  4. 4

    1 કપ પાણી ઉમેરી બટાકા ના રગડો તૈયાર કરો. થોડું ઉકાળો

  5. 5

    એક પ્લેટ માં ટોસ ના પીસ મૂકો. તેના પર રગડો પાથરો. ઊપર થી તીખી મીઠી ચટણી રેડો. પછી મસાલા સીંગ, ડુંગળી તથા સેવ થી ડીસ તૈયાર કરો

  6. 6

    ગરમ ગરમ જ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidya Soni
Vidya Soni @Swad_13579
પર
This is my own Brand
વધુ વાંચો

Similar Recipes