મેંગો આઇસક્રીમ (mango icecream recipe in gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

મેંગો આઇસક્રીમ (mango icecream recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3પાકી કેરી નો પલ્પ
  2. 1/2બાઊલ ખાંડ
  3. 1/2બાઊલ દૂધ
  4. 1 વાટકીદૂધ નિ મલાઈ
  5. ટુકડાગાર્નિસિંગ માટે કેરીના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    3 નંગ પાકી કેરી ના ટુકડા કરી પલ્પ કરવો.

  2. 2

    તેમા ખાંડ અને દૂધ ઉમેરવા.કૃસ કરવું.

  3. 3

    ડબા મા ભરી કવર કરવું.ફ્રીઝર માં 6 થી 7 કલાક રાખવુ.ત્યારબાંદ ફરિ મિક્સર ઝાર માં લય તેમા દૂધ નિ મલાઈ ઍડ કરવી.કૃશ કરવું.

  4. 4

    ત્યારબાદ ફરિ ડબા ભરી ફ્રીઝર માં 7 થી 8 કલાક રાખવી.રેડિ છે મેંગો આઇસક્રીમ.

  5. 5

    કેરી ના ટુકડા થી ગાર્નિશ કરી સર્વ કરવિ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes