કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હોમમેડ મેંગો ડોલી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હોમમેડ મેંગો ડોલી રેસીપી મુખ્ય ફોટો

હોમમેડ મેંગો ડોલી

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#week 17 [MANGO]

#goldenapron3
#week 17 [MANGO]

વધુ વાંચો

હોમમેડ મેંગો ડોલી

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#week 17 [MANGO]

#goldenapron3
#week 17 [MANGO]

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 વ્યક્તિઓ માટે
  • 4 નંગકેસર કેરી
  • ૩ વાટકીપાણી
  • ૧ નાની વાટકીખાંડ ની
  • 1 ચમચીલીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચાર કેસર કેરી લો અને એની છાલ ઉતારી અને નાના-નાના કટકા કરી લો.

    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ1ફોટો
    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એને મિક્સર ની જાર માં નાખી દો

    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એની અંદર ખાંડ નાખો અને પછી લીંબુનો રસ ઉમેરો.

    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ3ફોટો
    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એની અંદર પાણી ઉમેરી લીધા પછી એને મીક્સરમાં સરખી રીતે પીસી લો

    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ4ફોટો
    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એને ચા ના પેપર કપ ની અંદર નાખી દો

    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એને ઉપર સિલ્વર સિલ્વર foil paper લગાવી દો

    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એમાં ચાકાની ની મદદથી વચ્ચે કટ કરી લો

    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ7ફોટો
    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે એમાં આઈસ્ક્રીમ સ્ટીક કે પછી ચોકલેટ સ્ટીક લગાવી દો જે હોય એ લગાવી શકો છો તને કાંઈ ન હોય તો તો તમે જાડી સ્ટ્રો પર લગાવી શકો છો.

    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે એને ફ્રીઝર ની અંદર સાતથી આઠ કલાક માટે સેટ થવા માટે રાખી દો

    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ૭ થી ૮ કલાક સેટ કરી લીધા બાદ તેને બહાર કાઢી લો.

    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ડી મોલ્ડ માટે પેપર કપ માં નીચે પાણી નાખી અને ફટાફટ કાઢી લેવું એટલે પેપર કપ માં થી નીકળી જશે

    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    આવી ગરમીમાં સર્વ કરવા માટે તૈયાર છે ઠંડી ઠંડી મેંગો ડોલી એ પણ ઘરે બનાવેલી.

    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ12ફોટો
    હોમમેડ મેંગો ડોલી રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર May 25, 2020 14:00
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મૌગલાઈ પરાઠા ચીલ્લા
  2. ક્રીમી મેંગો ડિલાઇટ આઈસક્રીમ
  3. મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
  4. ફજેતો (Fajeto Recipe In Gujarati)
  5. ઢોસા નું ખીરૂ (dhosa batter recipe in gujarati)
  1. મેંગો ફ્રુટી કેન્ડી  (Mango fruit candy Recipe In Gujarati)
  2. કાચી કેરીનું ફ્રેશ શરબત (mango sharbat recipe in gujarati)
  3. જુવાર ના રોટલા
  4. આમરસ અને પડવાલી રોટલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12522607
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close