હોમમેડ મેંગો ડોલી

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#week 17 [MANGO]

હોમમેડ મેંગો ડોલી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
#week 17 [MANGO]

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિઓ માટે
  1. 4 નંગકેસર કેરી
  2. ૩ વાટકીપાણી
  3. ૧ નાની વાટકીખાંડ ની
  4. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચાર કેસર કેરી લો અને એની છાલ ઉતારી અને નાના-નાના કટકા કરી લો.

  2. 2

    હવે એને મિક્સર ની જાર માં નાખી દો

  3. 3

    હવે એની અંદર ખાંડ નાખો અને પછી લીંબુનો રસ ઉમેરો.

  4. 4

    હવે એની અંદર પાણી ઉમેરી લીધા પછી એને મીક્સરમાં સરખી રીતે પીસી લો

  5. 5

    હવે એને ચા ના પેપર કપ ની અંદર નાખી દો

  6. 6

    હવે એને ઉપર સિલ્વર સિલ્વર foil paper લગાવી દો

  7. 7

    હવે એમાં ચાકાની ની મદદથી વચ્ચે કટ કરી લો

  8. 8

    હવે એમાં આઈસ્ક્રીમ સ્ટીક કે પછી ચોકલેટ સ્ટીક લગાવી દો જે હોય એ લગાવી શકો છો તને કાંઈ ન હોય તો તો તમે જાડી સ્ટ્રો પર લગાવી શકો છો.

  9. 9

    હવે એને ફ્રીઝર ની અંદર સાતથી આઠ કલાક માટે સેટ થવા માટે રાખી દો

  10. 10

    ૭ થી ૮ કલાક સેટ કરી લીધા બાદ તેને બહાર કાઢી લો.

  11. 11

    ડી મોલ્ડ માટે પેપર કપ માં નીચે પાણી નાખી અને ફટાફટ કાઢી લેવું એટલે પેપર કપ માં થી નીકળી જશે

  12. 12

    આવી ગરમીમાં સર્વ કરવા માટે તૈયાર છે ઠંડી ઠંડી મેંગો ડોલી એ પણ ઘરે બનાવેલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes