રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે આમરસ બનાવશું પાકી કેરીને ધોઇને એની છાલ ઉતારી લો. ત્યારબાદ એના નાના કટકા કરીને મિક્ષર માં નાખો.
- 2
હવે ખાંડ પણ એમાં ઉમેરો અને મિક્સરમાં કેરીનો રસ બનાવો. તેમાં બરફ ના ટુકડા ઉમેરો. થોડી સુંઠ પણ અંદર નાખી દો.ફરી મિક્સરમાં એક આંટો ફેરવીને બાઉલમાં આમરસ કાઢી લો.
- 3
તૈયાર છે આપણો આમરસ. હવે આપણે લેંચી બનાવશું. ઘઉંના લોટમાં એક ચમચો તેલ નું મોણ નાખી, જરૂરિયાત મુજબ પાણી ઉમેરો. રોટલી જેવો લોટ બાંધો.બહુ ઢીલો પણ નહી અને બહુ કડક પણ નહીં.
- 4
લોટને ૧૦ મિનિટ માટે ભીનું કપડું કરી એમાં રાખી દો. હવે દસ મિનિટ બાદ ગેસ પર તાવડી મૂકો. હવે બાંધેલા લોટમાંથી લુઆ કરો, બંને લુવાની પુરી જેવડી રોટલી વણો.
- 5
હવે બંને નાની રોટલી ઉપર ઘી લગાવો તેની અંદર કોરો લોટ પણ છાંટો. હવે એકની ઉપર બીજી રોટલી રાખી દો અને મોટી થારી જેવડી રોટલી વણો, તેને ધીમા તાપે શેકો.
- 6
બંને સાઇડ સરસ રોટલી શેકાઈ જાય એટલે થોડીવાર થાડીમાં એમ જ રાખો. ત્યારબાદ રોટલીના બંને પડ અલગ કરો.
- 7
બન્ને પડ ઉપર ઘી ચોપડો તો ફ્રેન્ડ તૈયાર છે આપણી લેંચી.... ગરમાગરમ લેંચી અને ઠંડો ઠંડો આમરસ તૈયાર થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.ઉનાળામાં આ વાનગી ખાવાની બહુ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્લેક રોઝ મેજીક (Black Rose Magic Recipe in Gujrati)
#goldenapron3 #week_૧૪ #પઝલ_વર્ડ #મોકટેલ# આ મોકટેલ કાળી દ્રાક્ષ અને રોઝ સીરપ તે મજ ગુલકંદ પાવડર નાખી બનાવેલ છે. ગુલકંદ પાવડર ઠંડક આપે છે. Urmi Desai -
-
-
-
-
-
-
-
મેંગો મીલ્ક કસ્ટર્ડ (Mango milk custerd recipe in gujarati)
#કૈરીઆ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને કેરી ને ,ડ્રાયફ્રુટસ ને દૂધ હોવાથી હેલ્ધી પણ છે.આ સ્પેશ્યલ કેરીની સીઝનમાં જ બને છે ડાયાબીટીસ વાળા સુગર ફ્રી પાવડર નાખીને ખાઈ શકાય. Vatsala Desai -
-
-
-
-
-
-
આમળા અને આદુ ની કેક
#શિયાળાકેક તો બધા બનાવતા જ હસે ને ખાતા પણ હસે આજે હું અલગ જ કેક લઈ ને આવી છું જે ખાવા થી શિયાળ માં હેલ્થ ખુબજ સરસ થઈ જાય છે.અને શિયાળા ની એનર્જી આખું વર્ષ ચાલવાની હોય છે. તો શિયાળા માં એન રજી ભેગી કરવી પડશે ને તો ચાલો તૈયાર થઈ જાવ આ કેક ખાવા માટે. Uma Kotak -
More Recipes
ટિપ્પણીઓ (2)