ચીઝી બ્રેડ રોલ(chess bread roll in Gujarati)
#સ્નેકસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા,વટાણા, કેપ્સિકમ, ડુંગળી, લીલા ધાણા, પનીર, ચીઝ, મીઠું, ચીલી ફેલકસ, મિકસ હબ, લાલ મરચું,કાળા મરી પાઉડર બધું નાખી મિકસ કરી લો.
- 2
હવે તેના નાના ગોળા વાડી લો
- 3
હવે એક વાસણમાં દૂધ લઈ બ્રેડ ને જરાક જ પલાળો,ને પછી તેની અંદર ગોળી નાખી તેને વાળી લો.
- 4
પછી તેને ગરમ તેલમાં તળી લો,તૈયાર છે ચીઝી બ્રેડ રોલ તેને ટામેટા કેચપ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12675515













ટિપ્પણીઓ (8)