રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્રેવી માટે એક પેનમાં ૩ ચમચી તેલ ગરમ કરી તમાલપત્ર, સુકું લાલ મરચું, લવિંગ, તજ, ઇલાયચી, લીલા આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ સાંતળી.ડુંગળી સાંતળો, ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે કાજુ એડ કરી સાંતળો. ત્યારબાદ ટામેટા ઉમેરી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.
- 2
હવે તેમાં ૧/૨ ગ્લાસ પાણી ઉમેરી ૨ મિનિટ ગરમ કરી ઠંડુ થવા માટે સાઈડ માં મૂકી દો. ઠંડું થાય એટલે મિકસી જાર માં ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી.
- 3
કોફતા માટે એક બાઉલમાં બાફી ને મેશ કરેલા બટેટા લઈ તેમાં કોર્ન ફ્લોર, બ્રેડ ક્રમ્સ, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી મિક્સ કરી લેવું.એક બીજા બાઉલમાં છીણેલું પનીર અને ચીઝ લઈ તેમાં ચાટ મસાલો, મરી પાઉડર, દાડમના દાણા ઉમેરી મિક્સ કરી ને નાનાં બોલ્સ બનાવી લેવા.
- 4
હવે બટેટા ના મિશ્રણ માંથી એક ચમચી ગુલ્લુ લઈ હાથે થી થેપી ને તેમાં પનીર નો લાડુ મુકી કવર કરી લેવો. આ રીતે બધા કોફતા તૈયાર કરી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન તળી લેવા.
- 5
ત્યારબાદ એક પેનમાં ૨ થી ૩ ચમચી તેલ ગરમ કરી જીરું નો વઘાર કરી ડુંગળી ની પેસ્ટ ઉમેરવી અને લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદ પ્રમાણે, પંજાબી મસાલો, કોફતા નો મસાલો, કસુરી મેથી ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ૫ મિનિટ ચઢવા દેવું. તૈયાર છે ગ્રેવી.
- 6
હવે સર્વિગ પ્લેટમાં પહેલાં ૨ ચમચા ગ્રેવી રેડી કોફતા સેટ કરી ઉપરથી ગ્રેવી રેડી કોથમીર થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોર્ન પનીર સ્પાઈસી સબ્જી
#માઇઇબુક#post7#વિકમીલ૧ફ્રેન્ડસ, કોઈવાર એવું બને કે બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ પ્રોપર માત્રા માં અવેલેબલ ના હોય ત્યારે તેમાં થી પણ એક સ્વાદિષ્ટ સબ્જી બનાવી ને સર્વ કરી શકાય છે. મેં અહીં થોડા મકાઈ ના દાણા અને ૧/૨ કપ પનીર માંથી આ સબ્જી બનાવી છે . બઘાં ને ભાવે તેવી સ્પાઈસી પંજાબી સ્ટાઈલ સબ્જી ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
સેવ ઉસળ
#આલુફ્રેન્ડસ, આલુ એક એવું વેજીટેબલ છે કે જેના વગર કેટલીક વાનગીઓ અઘુરી જ છે. હવે સેવ ઉસળ જ જોઇએ કે જેમાં બટેટા એડ ના કરીએ તો? રસાવાળુ સેવ ઉસળ પાણી જેવું લાગે તેના બદલે જો તેમાં બટેટા ઉમેરી ને બનાવીએ તો પરફેકટ ઉસળ તૈયાર થશે.તો ચટાકેદાર સેવ ઉસળ ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
મલાઈ કોફતા ના પનીર સ્ટફ્ડ કોફતા
#વિકમીલ ૩# પોસ્ટ ૧#માઇઇબુક#પોસ્ટ ૨૦મલાઈ કોફતા માં આ રીતે કોફતા બનાવવા થી ખુબ જ ટેસ્ટી બને છે કોફતા. Dhara Soni -
પનીર ચીઝ લાજવાબ
#સુપરશેફ૧#પોસ્ટ૧#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૧#માઈ ફસ્ટૅ રેસિપી કોન્ટેસ્ટ#જુલાઈ Riya Gandhi Doshi -
-
-
-
-
દુધી પનીર કોફતા કરી
રવિવાર એટલે રજાનો દિવસ પરિવાર સાથેબેસીને જમવાનો દિવસ નવી વેરાઈટી બનાવવાનો દિવસ પરિવાર પર અખતરો કરવાનો દિવસ બસ તમે પનીરના દૂધીના કોફતા કર્યા છે નવું ટ્રાય કરી છે જે બાળકો મોટા અને દિન ના ભાવતી હોય તો એમાં પનીર એડ કરીને એના કોફતા બનાવ્યા છે જે ફટાફટ ખવાય#પોસ્ટ૫૦#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ#cookpadindia Khushboo Vora -
જૈન શામસવેરા સબ્જી
#રેસ્ટોરન્ટ#goldenapron3#Week1#ટોમેટોફ્રેન્ડ્સ, શામસવેરા ખુબ જ સરસ, પૌષ્ટિક અને ટેસ્ટી પંજાબી સબ્જી છે. કેટલીક રેસ્ટોરન્ટ માં આ સબ્જી પરફેક્ટલી સર્વ કરવા માં આવે છે. રુટીન પંજાબી ગ્રેવી સાથે પાલક -પનીર ના કોફતા બનાવી સર્વ કરવા માં આવતી આ રેસિપી એકદમ અલગ છે . મેં અહીં જૈનઇન્ગ્રીડિઅન્ટ્સ યુઝ કરી ને અહીં આ રેસિપી રજૂ કરી છે. asharamparia -
-
મલાઈ કોફતા
#કાંદાલસણમલાઈ કોફતા એ સબજી મારા ઘર માં બધા ને બહુ પસંદ છે. અને આ બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી કર્યો. જે ભોજન બનાવવા માં કાંદા લસણ નો ઉપયોગ નથી થતો તે સાત્વિક ભોજન કહેવાય છે. કાંદા લસણ વગર પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. આ રીત થી ખૂબ સ્વાદિષ્ટ મલાઈ કોફતા સરળતાથી બનાવી શકાય છે. ટામેટાં સાથે દૂધી ના ઉપયોગ થી સરસ ઘટ્ટ ગ્રેવી તૈયાર કરી શકાય છે. અહી ખૂબ સરળતાથી ગ્રેવી બનાવવા માટેની રીત હું તમને શીખવીશ. વળી ગ્રેવી બની જાય તો છેલ્લે એક ચમચી મધ ઉમેરવાથી ગ્રેવી ને એક સરસ લસ્ટર મળે છે, અને સહેજ ગળચટ્ટો સ્વાદ પણ. અને આમ પણ મલાઈ કોફતા એ સ્વીટ ટેસ્ટ વાળી-માઇલ્ડ ગ્રેવી માં બને છે. Bijal Thaker -
-
-
પાલક પનીર કોફતા પુલાવ (Palak Paneer Kofta Pulao Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
-
દુધીના કોફતા(પંજાબી શાક)(Dudhi kofta curry recipe in gujarati)
#GA4 #Week10 #કોફતાApeksha Shah(Jain Recipes)
-
-
પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
#GA4#Week1આલુ અને પનીર ના કોફતા બનાવીને મે મારી સ્ટાઇલથી ગ્રેવી બનાવી તેમાં સર્વ કર્યું છે. આ ડિશ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં તેને ગાર્લિક પેપર નાન સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
ફરાળી કઢી
#સુપરશેફ1#post૪ફ્રેન્ડ્સ,ગુજરાતી" ફરાળી થાળી"માં કઢી નું પણ એક આગવું સ્થાન છે. મેં અહીં ખુબજ ઓછાં ઇન્ગ્રીડિઅન્ટસ થી ઝડપથી બની જતી ખાટીમીઠી સ્વાદિષ્ટ કઢી ની રેસિપી રજુ કરી છે.😍😋 asharamparia -
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena -
-
-
પંજાબી જીરા આલુ સબ્જી(punjabi jira alu sabji in Gujarati)
#માઇઇબુક#post20#વિકમીલ૩#સ્પાઈસી asharamparia -
વેજ માયો કોફતા વીથ ટોમેટો ગ્રેવી🥘
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ટાઈપ ના કોફતા બનાવતા હોઈએ છીએ આજે મેં વેજ માયોનીઝ કોફતા બનાવીને ટોમેટો ગ્રેવીમાં સર્વ કર્યા છે. જે મારી મૌલિક રેસીપી છે. asharamparia -
પનીર કોફતા
પનીર ઘરે બનાવ્યું હતું તો થયું કોફતા બનાવી દઈએ એમાંથી.અહી મે કોફતા માં પનીર ના સ્ટફિંગ માં એક અલગ ટ્વીસ્ટ આપ્યો છે.તમે પણ જરૂર થી બનાવજો.#goldenapron3Week 6#Kofta#ડીનર Shreya Desai -
ફરાળી શામ સબેરા સબ્જી 🥘
#જૈન#ફરાળીફ્રેન્ડસ, જનરલી આ સબ્જી માં પાલક નો યુઝ થાય છે.ફરાળી ઈન્ટેન્સ થી બનાવેલી આ સબ્જી જૈન મેનું માં પણ બનાવી શકાય છે ફકત પાલક નો યુઝ નથી થયો.અને થોડા ફેરફારો સાથે મેં આ રેસીપી બનાવી છે. asharamparia -
More Recipes
ટિપ્પણીઓ (11)