કોકોનટ કૂકીઝ (coconut cookies recipe in gujarati)

Falguni Solanki @cook_20625423
#goldenapron3
# week 19
કોકોનટ કૂકીઝ (coconut cookies recipe in gujarati)
#goldenapron3
# week 19
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લઈ તેમાં દળેલી ખાંડ અને ઘી ને એકદમ ફીણી લેવું. પછી તેમાં મેંદો, ચપટી બેકિંગ પાવડર, અને ચારથી પાંચ ચમચી દૂધ નાખી કૂકીઝની કણક તૈયાર કરવી.
- 2
કણક બાંધી લીધા પછી તેને કૂકીઝ ના સેપ માંગોળ કરવી, અને તેને ટોપરાના છીણમાં રગદોળી. પછી તેને એક ડીસ લઇ તેમાં ઘી અને મેંદાનું કોટિંગ કરી કૂકીઝ ડિશમાં ગોઠવવા. એક મોટું લો યુ લઈ તેમાં અંદર કાંઠો મૂકવો પછી તેની ઉપર ડીસ મૂકી માથે કથરોટ ઢાંકી દેવી. તેને કમસેકમ કલાક રહેવા દેવું. ગેસના ધીમી આંચ રાખવી.
- 3
અને તેને અડધી કલાક પછી ચેક કરી લેવું. થોડુંક બ્રાઉન થાય ત્યાં સુધી રાખવું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા કોકોનેટ કૂકીઝ જે બાળકોને પણ બિસ્કીટ ની જેમ ખાઈ શકે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12691899










ટિપ્પણીઓ