ક્રિસ્પી આલુ ગાર્લિક રિંગ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને મિક્સરમાં પીસી લેવો. બટાકાને બાફી લેવો અને છીણી લેવું. લસણ પણ છીણીને અને ધાણા ઝીણા સમારીને તૈયાર રાખવા.
- 2
એક નોનસ્ટિક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ મૂકી લસણ સાંતળી લેવું. ત્યારબાદ તેમાં૧/૨ કપ પાણી રેડવું. જેટલો રવો હોય તેટલું જ પાણી રેડવું. પાણી ઉકળે એટલે તેમાં મીઠું 'ચીલી ફ્લેક્સ નાખી હલાવવું. પાણી એક મિનિટ ઉકાળ્યા પછી તેમાં રવો નાખી બરાબર હલાવવું. ત્રણથી ચાર મિનિટ સુધી તળીયે ચોંટી નહીં એ રીતે હલાવવું.
- 3
રવો બરાબર મિક્સ થઇ જાય પછી બાફેલ બટાકાનું છીણ નાખી ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે બરાબર હલાવી લેવું. એક વાસણમાં કાઢી અને ઠંડું પાડવું. ઠંડું પડે એટલે રોટલીના લોટ ની જેમ બરાબર મસળી લેવું.
- 4
લોટ બરાબર મસળાય જાય પછી તેમાં કોર્નફ્લોર ઉમેરી ફરીથી લોટને મસળો. લીલા ધાણા નાંખી અને મિક્સ કરી લેવું.
- 5
હવે આ લોટના લોયા બનાવી તેને વણી લેવા. બહુ પાતળા ન વણવા. ત્યારબાદ તેમાં કોઈ ડબ્બી નું ઢાંકણ અથવા મોલ્ડથી રીંગ શેપ આપી દેવો.
- 6
આ રીતે બધી જ રિંગ્સ તૈયાર કરી અને તેલમાં તળી લેવી.ધીમા ગેસે તળવું. ધીમા ગેસે એક ઘાણ તરાતાં ત્રણથી ચાર મિનિટ લાગશે. આ આલુ ગાર્લિક રિંગ્સ ટોમેટો કેચપ અથવા કોલ્ડ્રિંક્સ સાથે પણ ખાવાની મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ક્રંચી વેજ લોલીપોપ
#cookpadindia#cookpadguj#સુપરશેફ3#મોન્સૂનકુકપેડમાં જોડાયા પછી ઘણું બધું નવું નવું કરવાની તમન્ના સાથે ઇનોવેટિવ વિચારો પણ આવે છે. એનું જ પરિણામ આ ક્રંચી વેજ લોલીપોપ છે. Neeru Thakkar -
-
-
સુજી પોટેટો ફીંગર ચિપ્સ (Suji Potato Fingar Chips Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujફ્રેંચ ફ્રાઈસ જેવો જ લુક પણ થોડી વૈવિધ્યતા!!! Neeru Thakkar -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13#cookpadguj#cookpad#cookpadindiaચોખામાંથી બિરયાની બને, ભાત બને, ખીચડી બને, પુલાવ બને, અને પુલાવ માં પણ કેટલી બધી વેરાઇટી ! કુકપેડના પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવાથી જાત જાત ની રેસીપી બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
રજવાડી ખીચડી
#cookpadindia#cookpadgujખીચડી વગર તો ગુજરાતીઓને ચાલે જ નહિ. તો પછી જો આ ખીચડીમાં વૈવિધ્યતા લાવીએ તો સ્વજનો તેનો ભરપૂર આનંદ માણી શકે છે. Neeru Thakkar -
-
-
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
ઘઉંના થુલાના ઢોકળા વીથ સ્પાઈસી ગાર્લિક ચટણી(ghuv dhokal with spi
#વિકમિલ1#સ્પાઈસી#cookpadindia#cookpadguj Neeru Thakkar -
કેરટ કેપ્સીકમ પુડલા (Carrot Capsicum Pudla Recipe In Gujarati)
#trend#Week1#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
ગાર્લિક આલુ મેથી યુનીક સ્ટાઇલ (Garlic Aloo Methi Unique Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
વેજ તવા સેન્ડવિચ (Veg. Tava Sandwich Recipe In Gujarati)
ખટમીઠી વેજ તવા સેન્ડવિચ#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ક્રિસ્પી ફરાળી રિંગ્સ(crispy frali rings recipe in Gujarati)
#ઉપવાસ#cookpadindia#cookpadgujશ્રાવણ મહિનામાં અવાર નવાર ફરાળી વાનગી બનાવવી જ પડે છે તો પછી તેમાં વૈવિધ્ય લાવી પણ જરૂરી છે. Neeru Thakkar -
પકોડા (pakoda recipe in gujarati)
#cookpadindia#cookpadgujવિવિધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને રોલ, કોન ,લોલીપોપ ,સમોસા ,કચોરી, બિરયાની વગેરે બનાવીએ છીએ પણ આજે ઢગલાબંધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને "પકોડા" બનાવ્યા છે. Neeru Thakkar -
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#PC#cookpad#cookpadindia#taste#paneerવધતી ઉંમરે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટવા લાગે છે.પનીરમાં પ્રોટીન કેલ્શિયમ વિટામિન ફોસ્ફરસ હોય છે. પનીર દાંત અને હાડકાને મજબૂતી આપે છે. પનીરમાં રહેલું એમિનો એસિડ ડિપ્રેશન દૂર કરે છે.કેપ્સીકમ ઇમ્યુન સિસ્ટમ બુસ્ટ કરવામાં મદદ કરે છે. વિટામીન સી થી ભરપૂર કેપ્સીકમ બીટા કેરોટિન નો એક મહત્વનો સોર્સ છે. Neeru Thakkar -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujrati#aalupuri Tulsi Shaherawala -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadguj#Bhajiya#moonsoonspecial Mitixa Modi -
વેજ પોહા(veg pohae recipe in gujarati)
#cookpadindia#cookpadgujસવારનો નાસ્તો એ આખા દિવસની એનર્જી છે. ત્યારે નાસ્તામાં વિવિધ જાતના હેલ્ધી વેજીટેબલ્સ નો સમાવેશ કરવો અનિવાર્ય છે. આજે મેં વેજ પોહામાં ઘણા બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. Neeru Thakkar -
પોટેટો વેજીસ્(potato wedges recipe in Gujarati)
#GA4#Week10#Frozen નામ સાંભળીને મોઢાં પર સ્મિત લાવી દે તેવું ..ઘણી વેરાયટી માં અને અલગ અલગ સ્વાદ માં બનતું હોય છે. જેનું લાંબુ લિસ્ટ છે. ઘર ની બનાવેલું સૌથી ઉત્તમ છે. ખૂબજ ઝડપથી બનતું..શિયાળા ની સિઝનમાં નવા બટેટામાંથી છાલ સહિત બનાવવાં માં આવે તો તે સ્વાદિષ્ટ અને ફાઈબરથી ભરપુર બને છે. Bina Mithani -
ક્રિસ્પી રાઈસ મઠરી(rice mathri recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર#cookpadindia#cookpadgujમેંદો, રવો, ચણા અને ઘઉંના લોટની વાનગી ખાઈને કંટાળ્યા હોવ ત્યારે ટ્રાય કરો આ ચોખા ના લોટ ની વાનગી!!! Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (8)