કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati)

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#goldenapron3
#week-19

#goldenapron3
#week-19

વધુ વાંચો

સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati)

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#goldenapron3
#week-19

#goldenapron3
#week-19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  • 100 ગ્રામચાઉમીન (નૂડલ્સ)
  • 1/2 કપકોબીજ
  • 1/4 કપગાજર
  • 1/4 કપકેપ્સીકમ
  • 1/2 કપકાંદા
  • 3 મોટી ચમચીસેઝવાન ચટણી
  • 1 મોટી ચમચીસોયા સોસ
  • 1 મોટી ચમચીરેડ ચીલી સોસ
  • 1 મોટી ચમચીસોયા સોસ
  • 1 મોટી ચમચીટોમેટો કેચપ
  • 1 નાની ચમચીવિનેગર
  • 1 મોટી ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  • 1 મોટી ચમચીઆદુ લસણની પેસ્ટ
  • 1/2 મોટી ચમચીમરી પાવડર
  • 2 નાની ચમચીમીઠું
  • 5 મોટી ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક વાસણમાં 3 કપ પાણી ગરમ કરવું. તેમાં મીઠું અને તેલ નાંખવું. પાણી ઉકળે એટલે ચાઉમીન નાંખી દેવા.

    સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચાઉમીન બફાય જાય પછી તેને ચારણીમાં કાઢીને ઠંડુ પણ નાંખી દેવું.

    સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કાંદા, કોબીજ અને કેપ્સીકમને ઝીણા સમારી લેવા. ગાજરને છીણી લેવું.

    સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેણીમાં તેલ લેવું. પછી તેમાં એક એક કરીને બધા શાકભાજી ફાસ્ટ ગેસ પર સાંતરી લેવા.

    સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં લીલાં મરચાંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ સાંતરવી.

    સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં થોડી નૂડલ્સ નાંખવી. તેની ઉપર સેઝવાન ચટણી, બધા સોસ અને વિનેગર ઉમેરવું.

    સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધું બરાબર મિક્ષ કર્યા પછી તેમાં મરી પાવડર અને મીઠું મિક્સ કરવું.

    સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    3 થી 4 મિનિટ થવા દેવું. ગરમ નૂડલ્સ કેચપ સાથે પીરસવી.

    સેઝવાન ચાઉમીન (Scehzwan Chowmein recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર May 30, 2020 18:15

ટિપ્પણીઓ (10)

Megha Desai
Megha Desai @cook_19228128
June 03, 2020 07:18
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેઝવાન ચાઉંમીન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમ પાપડ (Aam Papad Recipe In GujaratI)
  2. રો રાઇપ મેંગો કેક(Raw Ripe Mango Cake Recipe In Gujarati)
  3. કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In GujaratI)
  4. મલાઈ કોફતા (Malai kofta Recipe In GujaratI)
  5. મેંગો સંદેશ (Mango sandesh Recipe In GujaratI)
  1. રો રાઇપ મેંગો કેક(Raw Ripe Mango Cake Recipe In Gujarati)
  2. કાચી કેરી નું શરબત(raw mango juice recipe in gujrati)
  3. ટોપરા નો મેસુબ(coconut mesub recipes in gujrati)
  4. મસાલા પનીર(masala paneer recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12716442
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close