કાચી કેરી નું શરબત(raw mango juice recipe in gujrati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat
શેર કરો

ઘટકો

  1. ૪૦૦ ગ્રામ કાચી કેરી(તોતાપુરી)
  2. ૧ કપખાંડ
  3. ૧ ચમચીએલચી પાવડર
  4. ૧ ચમચીજીરું પાવડર
  5. ૧ ચમચીસંચળ પાવડર
  6. ૧/૨ ચમચીમરીપાવડર
  7. ૧૦ ફુદીના પાન
  8. ૨ કપપાણી
  9. ચપટીલીલો કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી છોલી નાના ટુકડા પાડી બાફી લો.

  2. 2

    હવે એક પેન માં ખાંડ, પાણી લો ખાંડ ની ચાસણી બનાવી લો.

  3. 3

    હવે બાફેલી કેરી સારી રીતે મિક્સર જાર માં પીસી લો. હવે તેમાં એલચી,મરીપાવડર,જીરું પાવડર, સંચળ પાવડર નાંખી ફરી પીસી લો.પછી ફુદીનો નાંખી ફરી પીસી લો.

  4. 4

    હવે બનાવેલી ચાસળી માં કેરી ની બનાવેલી પેસ્ટ ઉમેરીલો.હવે બરાબર મિક્ષ કરી ૫-૧૦ મિનિટ ઉકાળો.

  5. 5

    હવે તેમાં લીલો કલર નાંખી મિક્ષ કરો.હવે એક ગ્લાસ માં બરફ નાં ટુકડા, કેરી સીરપ, ઠુંડું પાણી ઉમેરી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes