કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણામઠ & તીખા તમતમતા બટેટા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણામઠ & તીખા તમતમતા બટેટા રેસીપી મુખ્ય ફોટો

ચણામઠ & તીખા તમતમતા બટેટા

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#આલુ #post2
હેલો મિત્રો આજે હું અમારે ભાવનગરમાં famous street food ચણામઠ અને તેની સાથે તીખા તમતમતા બટેટા ની ડીશ શેર કરવા માગું છું આ ડીશ દેખાવમાં જેટલી સરસ લાગે છે એટલી જ ખાવામાં ચટપટી અને ટેસ્ટી લાગે છે તેની ઉપર આમલીની ચટણી રાખવાથી તેનો ખૂબ જ મસ્ત આવે છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  • સો ગ્રામ ચણા
  • સો ગ્રામ મગ
  • સો ગ્રામ મઠ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણાજીરૂ
  • ચપટીહિંગ
  • 4 ચમચીતેલ
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1 ચમચીલસણ વાળું ખાંડેલા મરચું
  • 1લીંબુ
  • 200 ગ્રામબટેટા
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે મગ મઠ અને ચણા ને પલાળી દઈશું ચારથી પાંચ કલાક માં મળી જાય એટલે તેને બે વિસલ મારી થોડું જ પાણી મૂકી તેમાં મીઠું અને હળદર નાંખી બાફી લેવા બહુ બફાઈ ન જાય તેનું ધ્યાન રાખો ત્યાર બાદ બટાટાને પણ બે વિશલ મારી બાફી લઈશું

  2. 2

    હવે મગ મઠ અને ચણા માં આપણે કોઈ વઘાર કરવાનો નથી કાચો મસાલો ઉમેરવાનો છે તો તેમાં બે ચમચી તેલ ઉમેરી શું એક ચમચી ખાંડેલી લસણ વાળું મરચું ઉમેરી શું ધાણાજીરું પાઉડર મીઠું લીંબુ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું

  3. 3

    હવે બાફેલા બટાકાને કઢાઈ માં તેલ મૂકી ચપટી હિંગ નાખી વઘારેલી લઈશું તેમાં હળદર મીઠું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી બરાબર હલાવી લેવું ત્યારબાદ તેમાં ઉપરથી લીંબુ ઉમેરવું

  4. 4

    હવે એક પ્લેટમાં ચણામઠ સર્વ કરવા ત્યારબાદ તેની ઉપર સ્પાઈસી બટેટા મુકવા ત્યારબાદ તેની ઉપર આમલીની ચટણી અને કોથમીર નાખી સર્વ કરવું આડી એકદમ ટેસ્ટી અને ચટપટી લાગે છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો અને મને જણાવશો કે કેવી બની

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર June 05, 2020 08:46
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Pratima Raj
Pratima Raj @cook_22184859
June 08, 2020 05:26
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ પેંડા(chocolate penda recipe in Gujarati)
  2. આલુ પૂરી (Alu Puri Recipe In Gujarati)
  3. સીઝલિગ પોટેટો વીથ ચીઝ સોસ
  4. આલુ પૂરી (Alu puri recipe in Gujarati)
  5. રોલ ડિલાઈટ (Roll Delight recipe in gujarati)
  1. આલુ કોકોનટ, સ્વીટ રોલ(aalu coconut sweet roll recipe in Gujrati)
  2. આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati)
  3. સમોસા
  4. ભજીયા (bhajiya recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12776404
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close