રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટેકા ની સ્લાઈસ કરો ને તેમાં પાણી નાખો પછી બટેકા ની સ્લાઈસ ને નિતારી એક બાઉલ માં કાઢો
- 2
પછી તેમાં કોથમીર નાખો પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખો મરચું નાખો મીઠું નાખો અજમો નાખો પછી મિક્સ કરો
- 3
પછી તેમાં ચોખા નો લોટ ને ચણા નો લોટ ઉમેરો ને મિક્સ કરો
- 4
આ બધું મિક્સ કરીયે ત્યાં તેલ ગરમ થઈ ગયું હોયજ પછી તેમાં એક એક સ્લાઈસ મુકજો તેને ફ્રાય કરો ને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરો
- 5
પછી તેને ગ્રીન ચટણી ને ખજૂર ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
#કાકડી ના સેન્ડવીચ ભજીયા (kakdi na sendvich bhajiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19 Marthak Jolly -
-
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે Falguni Shah -
-
-
-
-
-
-
મિક્સ ભજીયા (mix bhajiya recipe in gujarati)
#સુપરશેફ3#વીક3 વરસતા વરસાદ માં અને ખુશનુમા વાતાવરણમાં ગરમ-ગરમ ભજીયા ખાવા ની ખૂબ મજા આવે.એક બાજુ વરસાદ વરસતો હોય અને જો ભજીયા મળી જાય તો તો ગુજરાતી ઓને તો મજા જ પડી જાય.કેમ ખરું ને ..?? Yamuna H Javani -
-
-
-
-
-
-
-
આલુ પૂરી
#ATW1#TheChefStory#CookpadIndiaઆલુ પૂરી એ ગુજરાત માં લગભગ બધી જગ્યા એ સરળતા થી મળી જતું સ્ટ્રીટ ફૂડ છે. તડેલા મરચા, કટિંગ ચા અને લીલી ચટણી જોડે એને પીરસવા માં આવે છે. બનાવવા માં ખુબ સરળ અને ટેસ્ટી. બાળકો ને આ ભજીયા ખુબ પસંદ આવતા હોય છે. Khyati Dhaval Chauhan -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3કુંભણીયા ભજીયા લીલું લસણ,લીલા ધાણા,મેથી ની ભાજી અને ચણા નો લોટ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12776362
ટિપ્પણીઓ (6)