# crispy verki puri
#all week
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ના લોટ માં ઘી,તેલ,જીરું અને મીઠું સ્વાદ અનુસાર નાખી પરોઠા જેવો કઠણ લોટ બાંધો.
- 2
પછી તેના ગોરણા કરી પાટલા જેવડી મોટી રોટલી વણો પછી તેના પર ઘી અને મેંદા નો કોરો લોટ છાંટી તેના પર બીજી રોટલી મુકો.ફરી તેના પર ઘી અને લોટ છાંટી ત્રીજી એવડી જ મોટી રોટલી મુકો.
- 3
પછી તેનો રોલ વાળી ચાકા વડે લુવા તૈયાર કરો પછી તેને ફોરાં હાથે પૂરી જેવડા વણો.
- 4
રીતે લુવા કરી પૂરી વણવી.
- 5
પછી એક કડાઇ માં તેલ મૂકી ગરમ થાય એટલે ધીમે આંચ એ પૂરી બ્રાઉન રંગ ની થાય તેમ બને બાજુ તળો પછી તેના પર ચાટ મસાલો નાખી સર્વે કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12812575

















ટિપ્પણીઓ (6)