પેપર ઢોસા(paper dosa in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદની દાળ, ચોખા, ચણાની દાળ અને મેથીના દાણાને બેથી ત્રણ વાર પાણીની મદદથી ધોઈને તેને છ થી સાત કલાક માટે પલાળી દો. ત્યારબાદ મિક્સર ગ્રાઈન્ડર માં અડધો કપ પલાળેલા ચોખા અને જરૂર મુજબ પાણી નાખીને પીસી લો.ખીરુ ઘટ્ટ રાખવું અને 6-7 કલાક માટે ઢાંકીને ગરમ જગ્યાએ રાખવુ જેથી આથો આવી જાય.
- 2
ત્યારબાદ નોનસ્ટિક પેનમાં ચમચાની મદદથી ઢોસા ના ખીરા ને સ્પ્રેડ કરો.પછી તેની ઉપર તેલ અને લાલ મરચું પાઉડર લગાવવુ.પછી નીચે ની બાજુ બરાબર બ્રાઉન થઈ જાય પછી તેને ફોલ્ડ કરી લો.તો તૈયાર છે પેપર ઢોલા.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12832265









ટિપ્પણીઓ