સેવપુરી(sev puri in Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora

સેવપુરી(sev puri in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
  1. પૂરી 20 નંગ પાણીપુરી
  2. 2 નંગબટેટા
  3. ૨ નંગડુંગળી
  4. 20 ગ્રામચવાણું
  5. 10 ગ્રામસેવ
  6. લસણની ચટણી ખજૂરની ચટણી લીલી ચટણી
  7. કોથમીર
  8. મીઠું લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા બટેટાને બાફી લેવા ત્યારબાદ તેનો છૂંદો કરી લેવો તેની અંદર લસણની ચટણી ડુંગળી નાખી મિક્સ કરવું

  2. 2

    ત્યારબાદ પૂરી લેવી તેની અંદર બટેટા નો મસાલો નાખો ચવાણું નાખવું લસણની ચટણી ખજૂરની ચટણી લીલી ચટણી નાખવી ઉપરથી સેવ નાખવી

  3. 3

    ત્યારબાદ કોથમીર નાંખવી આ સાથે સેવપુરી તૈયાર ફુદીનાની ચટણી ખજૂરની ચટણી સાથે સર્વ કરોmy my book

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

Similar Recipes