કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડી ચાટ(Papdi chaat recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડી ચાટ(Papdi chaat recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડી ચાટ(Papdi chaat recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#સ્નેક્સ
#પોસ્ટ૧
ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ચાટ બધાં માટે પ્રિય નાસ્તો છે અને હર એક લોકો ની ચાટ ખાવા ની પસંદગી પણ અલગ અલગ હોય. જેમ કે કોઈ ને તીખી ગમે તો કોઈને ગળી. કોઈને ને વધુ ડુંગળી વળી પસંદ હોઈ તો કોઈ ને દહીં વધુ ગમે. તો અહીંયા પાપડી ચાટ બનાવેલ છે. તમે પણ જરૂર બનાવજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યકિત
  • પાપડી માટે:
  • ૧+૧/૨ કપ મેંદો
  • ૧/૨ કપઘઉં નો લોટ
  • ૨ ટેબલસ્પૂનબારીક સુજી કે રવો
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૨ ટેબલસ્પૂનતેલ મોણ માટે
  • ૧ ટીસ્પૂનઅજમો
  • પાણી જરૂર મુજબ
  • તળવા માટે તેલ
  • ચાટ માટે:
  • ૨ કપબાફી ને છુંદેલા બટાકા
  • ૩ ટેબલસ્પૂનબાફેલા ચણા
  • ૩ ટેબલસ્પૂનબારીક સમારેલ ડુંગળી
  • ૨ ટેબલસ્પૂનદાડમ ના દાણા
  • ૧/૨ કપઝીણી સેવ
  • ૨ ટેબલસ્પૂનબારીક સમારેલ કોથમીર
  • ૧/૨ કપખજૂર આમલીની ચટણી
  • ૧/૪ કપલસણ ની ચટણી
  • ૧/૪ કપમરચાની લીલી ચટણી
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧ ટીસ્પૂનચાટ મસાલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    પાપડી માટે: સૌ પ્રથમ એક કથરોટ માં મેંદો, સુજી અને ઘઉં નો લોટ ચાળી લો. હવે તેમાં મીઠું, અજમો અને તેલ ઉમેરી હાથ થી મસળી લો. પાણી ઉમેરતા જઈ કણક બાંધી લો.

  2. 2

    હવે કણક માંથી લુઆ પાડી લો. હવે મોટી રોટલી વણી લો. હવે કાંટા ચમચી વડે કાણા કરી લો. નાની વાટકી અથવા ગોળ કુકી કટર થી નાની પાપડી પૂરી કાપી લો. (આ માપ પ્રમાણે લગભગ ૫૦ જેટલી પાપડી બનશે)

  3. 3

    આવી રીતે બધી પાપડી વણી ને તૈયાર કરી લો. ત્યારબાદ ગરમ તેલ માં ગોલ્ડન થાય એવી તળી લો.

  4. 4

    પાપડી ને હવાચુસ્ત ડબ્બા માં ભરી ને રાખો જેથી તેને ૧ મહિના સુધી સારી રાખી શકાય.

  5. 5

    ચાટ માટે: એક બોલ માં છૂંદેલા બટાકા લઈ તેમાં મીઠું ઉમેરી લો. હવે ચણા નાખી ને મિક્સ કરી લો.

  6. 6

    હવે એક ડિશ માં તૈયાર કરેલ પાપડી ગોઠવો. બધી પાપડી પર બટાકા અને ચણા નું મિશ્રણ મૂકો.

  7. 7

    ત્યારબાદ ડુંગળી, દાડમ ના દાણા, લીલી ચટણી, લસણ ની ચટણી અને ખજૂર આમલીની ચટણી નાખો.

  8. 8

    હવે સેવ, ચાટ મસાલા અને કોથમીર ભભરાવી ને પાપડી ચાટ ને પીરસો.

    પાપડી ચાટ(Papdi chaat recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તૈયાર છે સરસ મજાની ચટપટી પાપડી ચાટ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર June 10, 2020 10:30

ટિપ્પણીઓ (15)

Nisha
Nisha @nisha_sangani
June 12, 2020 03:53
Saras 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડી ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુરકુરૅ સોલિડ મસ્તી.(kurkure solid masti in gujarati)
  2. બ્રેડ પીઝા પીનવ્હીલ્સ અને બ્રેડ સમોસા પીનવ્હીલ્સ
  3. વેજ ગ્રીલ માયો સેન્ડવીચ(veg grill mayo sandwich recipe in Gujarati)
  4. ચટપટી પૂરી (chatpati puri in Gujarati)
  5. બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
  1. વઘારેલા સેવ મમરા
  2. લચકો મગ (Moong  Recipe In Gujrati)
  3. સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  4. ફળગાવેલા મઠ(falgavela math recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12832487
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close