સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)

#સ્નેક્સ રેસીપી કોન્ટેસ્ટ (યીસ્ટ અને ઓવન વગર એકદમ હેલ્થી વર્જન)
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેક્સ રેસીપી કોન્ટેસ્ટ (યીસ્ટ અને ઓવન વગર એકદમ હેલ્થી વર્જન)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ અને મેંદો એક બાઉલ માં લઇ બધા ડ્રાય ઇન્ગ્રીડિએન્ટ નાખીને મિક્સ કરી ને થોડું થોડું કરીને પાણી નાખતા જય સોફ્ટ કણક બાંધો અને ૧ કલાક માટે સેટ થવા મુકો.
- 2
બટર ને મેલ્ટ કરી એમાં લસણ અને કોથમીર નાખી મિક્સ કરી લો.
- 3
એક કલાક પછી લોટ માં થોડું તેલ નાખી સરખો કરો હવે આ લોટ ના એક સરખા લુવા પાડો અને આ લુવા ને રોટલી જેવું વણી ને એની એક સાઈડ માં બટર નું મિક્સ લગાવી ને મકાઈ ના દાણા અને કેપસિકમ મૂકી ને એમાં થોડા ડ્રાય હર્બ્સ ભભરાવો અને હવે છીણેલું ચીઝ ભભરાવો.
- 4
હવે બીજા ભાગ ને વાળી ને ફોર્ક ની મદદ થી પેક કરો અને વચ્ચેના ભાગે છરી ની મદદ થી કાપા પાડો.
હવે એક કડાઈ માં નીચે માટી મૂકી ને વચ્ચે સ્ટેન્ડ મૂકી ને ઢાંકણું ઢાંકીને ૧૦ મિનિટ પ્રિહિટ કરો. - 5
હવે એક પ્લેટ ને ગ્રીઝ કરી એમાં આ બ્રેડ ને મુકો અને ઉપરથી એક વાર ફરી બટર વાળું મિક્સ લગાવો અને ગરમ કરેલી કડાઈ ના સ્ટેન્ડ પર આ પ્લેટ ગોઠવી દો.
- 6
મીડીયમ તાપ પર ૨૦ થી ૨૫ મિનિટ માટે થવા દો નીચેનું પડ સેકાઈ જાય એટલે બ્રેડ ને ફેરવી દો અને બીજી ૫ મિનિટ માટે સેકાવા દો.
- 7
બન્ને બાજુ થી ગોલ્ડન કલર ની થઇ જાય એટલે બ્રેડ ને ઉતારી લો અને ફરીથી તૈયાર કરેલું બટર વાળું મિક્સ લગાવો.
- 8
કોલ્ડ્રીંક અથવા ચીઝ ડીપ સાથે ગરમ ગરમ સ્ટફડ ગાર્લિક બ્રેડ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week5#Italiaગાર્લિક બ્રેડ એક ઈટાલીયન વાનગી છે. નાના બાળકો ની ફેવરિટ છે. ઘરે એકદમ ઈઝીલી બની જાય છે. ઓવન વગર પણ ખૂબજ સરસ અને સરળ બની જાય છે. Reshma Tailor -
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#સ્નેક્સ #રેસિપી કોન્ટેસ્ટ #માઇઇબુક #પોસ્ટ_૧ Suchita Kamdar -
-
-
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી પૂર્વતૈયારી સાથે બનાવવી પડે છે. સ્ટફીંગ વગર એમ જ બનાવેલી પણ સરસ લાગે છે.... Palak Sheth -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઘઉં ના લોટની ગાલિૅક બ્રેડ બનાવીશુંDimpal Patel
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
-
ચીઝી સ્ટફ્ડ ગાર્લીક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20 Vandana Tank Parmar -
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20નાના મોટા દરેક ને ગા બ્રેડ ખૂબ ભાવે છે.તેથી મે ઓવન અને યિસ્ટ વગર બનાવી છે.જે ખાવા માં ખુબ ટેસ્ટી શે બનાવવા મા પણ ખૂબ જ સરળ છે. Anjana Sheladiya -
ઇન્સ્ટન્ટ વ્હીટ ફ્લોર પીઝા (Instant Wheat Flour Pizza Recipe in Gujarati)
#NoOvenBaking#Recipe_1#weekend_Chef#week_1#No_yeast_Pizza માસ્ટર સેફ નેહા ની 'નો ઓવન બેકિંગ સિરીઝ ' ની પહેલી રેસીપી મે રિક્રીએટ કરી છે - મેન્દા વગર, ઓવન વગર અને યીસ્ટ વગર બનેલા પીઝા ....ઘઉંનો લોટ ના પીઝા બેઝ. Daxa Parmar -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic bread recipe in Gujarati)
#goldenapron3 #week3#bread #બ્રેડ Brinal Parmar -
સ્ટફ્ડ ગાર્લીક બ્રેડ (Stuffed Garlic Bread recipe in Gujarati)
#goldenapron3#week16#bread Charmi Shah -
-
ગાર્લિક બ્રેડ ફ્લાવર (Garlic Bread Flower Recipe In Gujarati)
#GA4#Week20#garlic breadબાળકો ની ખૂબ જ પ્રિય એવી ગાર્લીક બ્રેડ આપડે બધા જ બનાવીએ છીએ .... પણ આજે મે બ્રેડ ઘેરે જ બનાવી અને એ પણ ફ્લાવર શેપ માં ... પ્રમાણ માં ખુબ ઝડપી બેને.... મે અહી મેંદો લીધો છે એના બદલે ઘઉં નો લોટ પણ લઈ શકાય. Hetal Chirag Buch -
સ્ટફ ગાર્લિક બ્રેડ વિથ મેયો ડીપ (Stuff Garlic Bread With Mayo Dip Recipe In Gujarati)
#ઇટાલી#માયબુકહોમ મેડ ગ્રાલિક બ્રેડ ખુબ j સરસ અને એકદમ બહાર જેવો જ ટેસ્ટ મળી રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
ગાર્લિક બ્રેડ (garlic bread without yeast & oven recipe in gujarati)
ગારલિક બ્રેડ એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. ગારલિક બ્રેડ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે અને આકાર આપવા માં આવે છે. અહીં Domino's style ગારલિક બ્રેડ ઓવેન તેમજ યિસ્ટ ના ઉપયોગ વિના બનાવવામાં આવેલ છે. Dolly Porecha -
ચીઝ ગાર્લિક વ્હિટ બ્રેડ (ડોમીનોસ સ્ટાઈલ) (Cheese Garlic Wheat Bread Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEEZ મે બાળકો ની ફેવરિટ એવી ગાર્લીક બ્રેડ બનાવી છે જેમાં મે મેંદા ની જગ્યા એ ઘઉં નો ઉપયોગ કર્યો છે. છતાં પણ ડોમીનોઝ મા મળે તેવી જ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ.બાળકો ગમે તેટલી ખાય તો પણ નડે નહિ. તેવી ચીઝી ગાર્લીક બ્રેડ રેડી થાઈ છે. Vaishali Vora -
સ્ટફ્ડ ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Stuffed Cheese Chilli Garlic Bread Sticks Recipe In Gujarati)
#GA4#Week20#Garlicbread Niral Sindhavad -
-
-
પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati)
#NoOvenBaking શેફ નેહા શહ ની રેસિપી માથી જોઇને બનાવ્યા નો યીસ્ટ નો ઓવન પણ બહુજ મસ્ત બન્યા Pragna Shoumil Shah -
કોર્ન ચીઝ બર્સ્ટ આટા પીઝા
#હેલ્દીફૂડફાસ્ટ ફુડ ની વાત આવે ને પીઝા નું નામ ના આવે એવું તો બનેજ નહીં.પણ જ્યારે આપડે હેલ્થી વાનગી ની વાત કરીએ ત્યારે અને એ પણ ફાસ્ટ ફુડ માં તો વિકલ્પ બહુ ઓછા છે.તો આજે આપડે પીઝા બનાવીશું પણ ઘઉંના લોટ ના જે સ્વાદ માં તો બહાર જેવા લાગશે અને હેલ્થી પણ એટલાજ છે. Sneha Shah -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસમેગી નૂડલ્સ નું સ્ટફિંગ સાથે બનાવેલ સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ. એર ફ્રાયર માં બેક કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
-
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindiaખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈ ને આવી છું. નાના મોટા સૌ કોઈને ભાવે એવા ગાર્લિક બ્રેડ. સુકા લસણની ફ્લેવર ખુબ જ સરસ આવશે. અહીંયા મેં ગાર્લિક બ્રેડ પેનમાં ગેસ ઉપર જ કર્યા છે ખૂબ જ ઝડપથી અને સરસ બનશે. Shreya Jaimin Desai -
More Recipes
ટિપ્પણીઓ (4)