લચકો મગ (Moong Recipe In Gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને સરખા ધોઈ ને 1 કલાક પલાળી રાખો.પછી કુકર માં છુટા થાય એ રીતે બાફી લો.ટમેટુ,મરચું બારીક સમારી લો.
- 2
કડાઈ માં તેલ ગરમ કરી રાઈ,હિંગ,મેથી નો વઘાર કરો.બધો લીલો મસાલો ઉમેરી લો.બાદ માં મગ ઉમેરી સૂકો મસાલો એડ કરી, તવિથા થી મિક્સ કરો.થોડી વાર સાંતળી ઉતારી લો.
- 3
ધાણાભાજી એડ કરી લો.તૈયાર છે લચકો મગ.રોટલી,શાક,ભાત,રસ પાપડ,અથાણું,સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રસ્સા વાળા મગ
#Goldenapron3#week20#moongખાવામાં ખુબજ હલકા અને પોષ્ટીક હોય છે મગ. આજે આપડે રસ વાળા મગ બનાવીએ. Bhavana Ramparia -
-
-
ફણગાવેલ મગ ની ભેળ (sprouted moong bhel recipe in gujarati)
#goldenapron3#week20#moong Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
-
મગ ચણા ની દાળ ના ભજીયા(mag chana દાળ na bhajiya in Gujarati)
#goldenapron3#week20#moongDisha Vithalani
-
પૌષ્ટિક છૂટા મગ (Different style of Moong recepi in Gujarati)
#goldenapron3#week20#સુપરશેફ1#કેરી ની સીઝન હોય એટલે રસ સાથે છૂટા મગ,ભાત, કઢી જમવાની મજા પડી જાય Davda Bhavana -
ફણગાવેલા મગ (Sprout Moong recipe in Gujarati)
#goldenapron3#week20#moongફણગાવેલ મગ આરોગ્ય માટે ખૂબ જ સારા છે Vandna bosamiya -
-
-
-
-
સ્પ્રાઉટેડ પલ્સીસ ભેળ (Sprouted pulses Bhel Recipe in Gujarati)
#આલુ#goldenapron3#week20#Moong Nehal Gokani Dhruna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12832175
ટિપ્પણીઓ (4)