મસાલા મસ્તી નુડલ્સ બાઈટસ(masala masti Noodles bites recipe in Gujarati)

મસાલા મસ્તી નુડલ્સ બાઈટસ(masala masti Noodles bites recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાંદા અને ટામેટાં તથા લીલા મરચાને ઝીણા ઝીણા સમારી લઈશું
- 2
હવે એક કડાઈ લેશું તેમાં તેલ ગરમ કરવા મુકો તેમાં જીરૂ અને હિંગ નાખી વઘાર કરવો હવે તેમાં કાંદા અને ટામેટાં અને લીલા મરચા ઉમેરી વઘારી લેશું
- 3
કાંદા ટામેટાં ચઢી જાય એટલે તેમાં મસાલા ઉમેરવા તેમાં મીઠું ખાંડ લીંબુ હળદર ધાણાજીરૂ લાલ મરચું બધા મસાલા ઉમેરવા
- 4
હવે તેમાં આપણે દોઢ ગ્લાસ પાણી ઉમેરી શું પાણી બરાબર ઉપડે એટલે તેમાં નુડલ્સ ના પેકેટ ને એડ કરીશું ત્યારબાદ તેની સાથે આવેલો મસાલો તેમાં ઉમેરી શું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી નૂડલ્સને બરાબર હલાવી
- 5
હવે આપણે એક પ્લેટમાં મસાલા વેફર કાઢીશું એક વેફર લઈ તેની ઉપર સિંગાપોરીયન ટેંગી નુડલ મુકીશું તેની ઉપર કોથમીર અને સોસ લગાવી ગાર્નીશ કરીશું તો તૈયાર છે મસાલા મસ્તી નુડલ્સ bites
- 6
આ રેસિપી મારી ઇનોવેટિવ રેસીપી છે જેનો ટેસ્ટ એકદમ ટેંગી અને crunchy આવે છે તો તમે પણ જરૂર ટ્રાય કરો અને તમારા ફેમિલી સાથે આનંદ માણો
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (29)