ભરેલા મરચંના ભજીયા(bhrela marcha na bhajiya in gujurati)

આ મરચા ના ભજીયા એકદમ યુનિક છે... આવા કદાચ ભરેલા મરચંના ભજીયા નહિ ખાધા હોય...આ રીત થી મારા ઘરે વરસો થી બને છે...ખુબ્બજ ટેસ્ટી લાગે છે....
ભરેલા મરચંના ભજીયા(bhrela marcha na bhajiya in gujurati)
આ મરચા ના ભજીયા એકદમ યુનિક છે... આવા કદાચ ભરેલા મરચંના ભજીયા નહિ ખાધા હોય...આ રીત થી મારા ઘરે વરસો થી બને છે...ખુબ્બજ ટેસ્ટી લાગે છે....
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા મસાલા ના બધા ઈગ્રીડ્યાંસ મિક્સ કરી દો
- 2
પછી આ રીત ન મસાલો તયાર થશે
- 3
લાંબા લીલા મરચા લેવા ના તેમાં કાપો પાડી ન બી અને નસુ કાઢી લેવાની...અને તેમાં મસાલો ભરી દેવાનો...
- 4
Beter બનાવો માટે એક બાઉલ માં બેટર ના બધી સમાંગ્રી મિક્સ કરી લો... બેટર બનાવો માટે છાસ નો ઉપયોગ કરવા થી ભજીયા...સરસ બહાર જેવા બને છે
- 5
હવે બેટર મા મરચા ડીપ કરી ન ભજીયા કાચા પાકા તડી લેવા...પછી તેને વચ્ચે થી કત કરી ન ફરી થી તડી લેવા મિડ્યમ ગેસ પર.... ત્તિયાર છે મરચા ના ભજીયા...તેના પર હિંગ સ્પ્રિંકલ કરી ખજૂર આંબલી ની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો
- 6
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ