ઓરમુ (ફાડા લાપસી)(aarmu lapasi in gujarti)

Meera Dave
Meera Dave @Meera259

ઓરમુ (ફાડા લાપસી)(aarmu lapasi in gujarti)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંના ફાડા
  2. ૧ કપઘી
  3. ૩-૪ નંગકાજુ
  4. ૩-૪ નંગબદામ
  5. ૫-૭ નંગકિસમિસ
  6. ૩ કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ઘઉં ના ફાડા ને શેકી લો લગભગ ૧૦ મિનિટ સુધી શેકી લો ગેસ એકદમ ધીમો રાખવો

  2. 2

    ત્યારબાદ ૩ કપ પાણી લો એક કુકરમાં પાણી નાખી ઉકાળવું અને તેમાં ઘઉં ના ફાડા નાખી ૩ થી ૪ સીટી થાય એટલે ગેસ બંધ કરી કુકર ઠંડું થાય એટલે તેમાંથી બાફેલા ફાડા ને પેનમાં લઈ ખાંડ નાખી મિક્સ કરો

  3. 3

    ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહો ઘી છુટું પડે ત્યાં સુધી હલાવતા રહો

  4. 4

    તૈયાર થયેલી ફાડા લાપસી માં કાજુ બદામ કિસમિસ થી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

ટિપ્પણીઓ

Similar Recipes