પીઝા સોસ (pizza sauce recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. ત્યારબાદ સુકા મરચા ને થોડી વાર પાણીમાં પલાળો. મરચા થોડા નરમ થઈ જાય ત્યારબાદ તેને મિક્સર જારમાં નાખીને પીસી લો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ અને મરચાની પેસ્ટ ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લો.
- 3
મરચાની પેસ્ટ ને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળો. ત્યારબાદ તેમાં મીઠું,ખાંડ, ટોમેટો સોસ, અને સોયા સોસ નાખી મિક્ષ કરી લો. તેલ છૂટે ત્યાં સુધી તેને ગેસ ઉપર રાખો. ત્યારબાદ ગેસ ઓફ કરીને ઠંડુ થવા દો. તો તૈયાર છે આપણો પીઝા સોસ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12912615












ટિપ્પણીઓ (2)