લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut surati petish Recipe in Gujarati)

લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut surati petish Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા બટાકાને બાફીલો પછી બટાકા ને ઠંડા થવાદો બટાકા ઠંડા થય જાય પછી છાલ કાઢી ખમણીથી છીણી લો.પછી તેમા મીઠું,2 ચમચી આરા નો લોટ અને 1/2 લીબૂ નો રસ નાખી બટાકા નો માવો ત્યાર કરી લો.
- 2
હવે સ્ટફીગ માટે નાળિયેર પહેલા મીકસર જાય મા પીસી લેવું પછી એક બાઉલ મા નાળિયેર નુ છીણ ફાફડી નો ભૂકો, મીઠું,ખાંડ,કોથમીર, લીંબુ નો રસ,કાજુ કિસમીસ નાખી મિક્સ કરી લો.
- 3
વઘારીયા મા એક પાવરૂ તેલ નાખી ગરમ કરી તેમા 1 ચમચી જીરૂ,આદૂ લસણ મરચા ની પેસ્ટ અને લીમડા ના પાન નાખી વધાર કરી સ્ટફીગ ના મસાલા મા ઉમેરી મિકસ કરી લો.
- 4
હવે બટાકા ના માવા નુ નાનુ લૂઉ લઈ પાતળી થેપલી કરી અંદર સ્ટફીગ નાખી ગોળ પેટીસ વાળો.બધી પેટીસ વળી જાય એટલે આરા ના લોટ મા રગદોડી 1 કલાક માટે ફીજ મા મૂકો.
- 5
હવે તેલ ને ગરમ કરી મીડિયમ આચ પર બધી પેટીસ ને ગોલ્ડન તળી લેવી. પેટીસ તળાય જાય ઐટલે ટીસીયૂ પેપર મા કાઢી લો.
- 6
પછી એને ટામેટો સરસ સાથે સઁવ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ