કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પાઈસી પનીર ભુરજી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પાઈસી પનીર ભુરજી રેસીપી મુખ્ય ફોટો

સ્પાઈસી પનીર ભુરજી

Chandravali Bijlani
Chandravali Bijlani @cook_24010891

#વીકમીલ૧

#વીકમીલ૧

વધુ વાંચો

સ્પાઈસી પનીર ભુરજી

Chandravali Bijlani
Chandravali Bijlani @cook_24010891

#વીકમીલ૧

#વીકમીલ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20થી 25 મિનિટ
છ જણા માટે
  • પનીર બનાવવા માટે એક લીટર દૂધમાં 1 લીંબુ નીચોવી દૂધ ફાટી જાય એટલે તેને ગરણી મા ગાડી તેમાંથી પનીર બનાવવું
  • પાંચથી છ મોટા કાંદા
  • 2ટામેટાં
  • 1કેપ્સિકમ
  • વઘાર માટે જીરુ, તજ નાનો ટુકડો,
  • ત્રણથી ચાર લવિંગ, 1 તમાલપત્ર
  • એક‌ વઘાર નું મરચું
  • તેલ ૨ મોટા ચમચા, મીઠું સ્વાદ અનુસાર
  • લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો
  • સજાવવા માટે ઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ૧ લીટર દૂધ માંથી પનીર બનાવવું

    સ્પાઈસી પનીર ભુરજી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં ચારથી પાંચ ચમચા તેલ મૂકવું. તેમાં 1/2ચમચી જીરૂ, નાનો ટુકડો તજ, લવિંગ, તમાલ પત્ર, વઘારનું મરચું નાખી હલાવવું

    સ્પાઈસી પનીર ભુરજી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં કાંદા નાખી મીડીયમ તાપ પર સાંતળવા, કાંદાને થોડા ચડી જવા દેવા, ત્યારબાદ તેમાં 1 ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરો,

    સ્પાઈસી પનીર ભુરજી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરવા. ટામેટાં થોડા નરમ થાય ત્યાં સુધી ચડવા દેવું. ત્યારબાદ તેમાં બધા સુકા મસાલા લાલ મરચું હળદર ધાણાજીરૂ ગરમ મસાલો ઉમેરી એકસરખું હલાવવું

    સ્પાઈસી પનીર ભુરજી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં પનીરને ખમણી ને ઉમેરો અને એક સરખું હલાવવું

    સ્પાઈસી પનીર ભુરજી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો ચાલો આપણૂ તીખુ અને ચટપટુ પનીર ભુરજી તૈયાર છે ઝીણી સમારેલી કોથમીર નાખી તેને સમજાવો

    સ્પાઈસી પનીર ભુરજી રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chandravali Bijlani
Chandravali Bijlani @cook_24010891
પર June 21, 2020 07:32

ટિપ્પણીઓ

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
June 21, 2020 07:36
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર ભૂર્જી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
  2. લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
  3. ટોસ્ટર સેન્ડવીચ (Toster sandwich recipe in gujarati)
  4. લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut  surati petish Recipe in Gujarati)
  5. ઈન્સ્ટન્ટ રસમલાઈ (Instant Rasmalai Recipe in Gujarati)
  1. સ્પાઇસી ટોમેટો ચટણી(spicy tomato chutney)
  2. પાવભાજી (pavbhaji in gujarati)
  3. ઇન્સ્ટન્ટ બેસન ખમણ ઢોકળા
  4. સ્ટફ્ડ ભીંડી (Stuffed Bhindi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12950556
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close