ઈંડા ગોટાળો(Egg Gotalo Recipe in Gujarati)

Shreya Desai @shreyadesai
ઈંડા ગોટાળો(Egg Gotalo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઈંડા ને બાફી લઈ એના યોક અને વ્હાઈટ પાર્ટ ને અલગ કરી લો. એક પેન માં ૧/૨ ટેબલસ્પૂન તેલ મૂકી એમાં એક ઈંડુ ફોડી લો. એના પર મરચું પાઉડર અને ધાણા,મરી પાઉડર અને મીઠું નાખી હાફ ફ્રાય બનાવી સાઇડ પર મૂકી દો.
- 2
હવે એજ પેન માં બાકીનું તેલ મૂકી એમાં મરચા અને લસણ ની પેસ્ટ નાખી અને બધા સૂકા મસાલા નાખી મિક્સ કરી ટામેટાની પ્યૂરી અને કાંદા,ધાણા નાખી ચડવા દો.હવે એમાં ઈંડા નો યેલો પાર્ટ અને પાણી નાખી એને પોટેટો મેશર થી મેશ કરી લો.
- 3
હવે એમાં એક ચીઝ ક્યૂબ છીણી લો. હવે એમાં બાફેલા ઈંડા ના વ્હાઈટ ભાગ ને અમુક છીણી લો અને થોડાક ના ઝીણા ટુકડા કરી નાખો.
- 4
સર્વ કરવાના બોલ માં ગોટાળો કાઢી લઈ એના પર હાફ ફ્રાય મૂકી બન સાથે સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
- સ્વીટ કોર્ન ભજીયા (Sweet corn bhAjiya Recipe in Gujarati)
- ઈનસ્ટન્ટ ચીઝ(Instant cheese Recipe in Gujarati.)
- ચીઝ ગાર્લીક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)
- સુરતી દાણા મુઠીયા નુ શાક (Surti Dana Muthiya Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13003059













ટિપ્પણીઓ (15)