કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

#માઇઇબુક #પોસ્ટ12 #વિકમીલ3 #સ્ટીમ

#માઇઇબુક #પોસ્ટ12 #વિકમીલ3 #સ્ટીમ

વધુ વાંચો

ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

#માઇઇબુક #પોસ્ટ12 #વિકમીલ3 #સ્ટીમ

#માઇઇબુક #પોસ્ટ12 #વિકમીલ3 #સ્ટીમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

બે કલાક
ત્રણ લોકો
  • ૩ વાટકીરવો
  • 2 વાટકીદહીં
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • 2ઈનો ના પાઉચ
  • 1 વાટકીગાજર બારીક સમારેલું
  • 1 વાટકીડુંગળી બારીક સમારેલી
  • 1/2વાટકી કેપસીકમ મરચા સુધારેલા
  • 1 વાટકીઆદુ મરચાની પેસ્ટ
  • ૩ નંગબાફેલા બટેટા
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૨ ચમચીરાઈ
  • ૧ ચમચીતલ
  • 4 ચમચીતેલ
  • 1 ચમચીહળદર
  • પાંચ-છ મીઠા લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

બે કલાક
  1. 1

    ૩ વાટકી રવો લઈ તેમાં બે વાટકી દહીં ઉમેરો અને બરાબર મિક્સ કરો હવે તેને દસ પંદર મિનિટ સુધી ઢાંકીને રહેવા દો જેથી ફુલી જાય

    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં એક ચમચી તેલ મૂકો તેલ આવી છે એટલે એક ચમચી રાઈ મૂકી દેવું ત્યારબાદ તેમાં ત્રણ ચાર મીઠા લીમડાના પાન ઉમેરો એક ચમચી હળદર અને આદુ મરચાની પેસ્ટ નાખીને સાંતળો

    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પેસ્ટ સંતળાય જાય ત્યાર બાદ તેમાં ડુંગળી ઉમેરો અને ડુંગળીને થોડી ચડવા દો બે મિનિટ પછી ગાજર કેપ્સીકમ મરચાં અને બાફેલા બટેટાનો છૂંદો કરીને તેમાં ઉમેરીને મિક્સ કરો ત્યારબાદ તેમાં એક ચમચી ગરમ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બરાબર મિક્સ કરીને તેને બે મિનિટ રહેવા દો આ જે સ્ટફિંગ તૈયાર કરીએ છીએ તેને બહુ ચડવા દેવાનો નથી

    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સ્ટફિંગ ને થોડી વાર ઠરવા દો ત્યારબાદ તેના મુઠીયા વાળી લો. હવે રવાનું ખીરું તૈયાર કરેલું છે તેમાં મીઠું અને ઈનો ઉમેરીને બરાબર મિક્સ કરો.

    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ત્રણ સ્ટીલના ગ્લાસ લો તેની અંદર બરાબર તેલ લગાવો હવે રવાનું ખીરું તૈયાર કરેલું છે તે એક એક ચમચી ત્રણ એક ગ્લાસમાં ઉમેરો. ત્યારબાદ જે મુઠીયા વાડિયા છે તેને એક એક ગ્લાસમાં લઈ અને સેન્ટરમાં ઉભા રાખો અને તેમને ફરતી બાજુ ફરી પાછું રવાનો ખીરુ ઉમેરો આખો ગ્લાસ નથી ભરવાનો અડધો ગ્લાસ જ ભરવાનો છે કારણ કે આપણે તેને steam કરવા મૂકશો તો રવો ફૂલી જશે. હવે કુકરમાં થોડું પાણી લઈ તેને ગોઠવી તેના ઉપર ત્રણે ગ્લાસ ગોઠવી દો અને તેને દસ પંદર મિનિટ સુધી ગેસ પર ધીમા તાપે રહેવા દો કુકરનો ઢાંકણું ઢાંકવાનું છે બંધ નથી

    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    10 15 મિનિટ પછી ચેક કરી લેવાનું એ ઢોકળા steam થઇ ગયા છે કે નહી ત્યારબાદ તેમાંથી ગ્લાસ કાઢીને ઠરવા મૂકો ઠરી ગયા બાદ તેને બહાર કાઢી લો અને રોલ બહાર આવશે.

    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક કડાઈમાં બે ચમચી તેલ લો અને 1 ચમચી રાઈ થી વઘાર કરો અને ચાર-પાંચ લીમડાના પાન ઉમેરો હવે ગેસ બંધ કરીને વઘારને ઠરવા દો. ત્યારબાદ તેમાં રોલને ફેરવો.

    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ તેને કટરથી કટ કરીને મરચાની ચટણી સાથે સર્વ કરો જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બધાને ભાવશે.

    ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kinjal mehta
kinjal mehta @cook_20923780
પર July 02, 2020 13:32

ટિપ્પણીઓ (2)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
July 04, 2020 17:37
Yammy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પુડલા સેન્ડવિચ(pudla sandwich in Gujarati)
  2. ટમટમ ખમણ (Tamtam Khaman recipe in gujarati)
  3. ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
  4. સેન્ડવીચ કરારા(sandwich krara in Gujarati)
  5. ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)
  1. ફરાળી દહીં પેટીસ (farali dahi patties recipe in gujarati)
  2. કોર્ન મેથી ટીકી (Corn Methi Tikki recipe in gujarati)
  3. ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)
  4. છાસ નો મસાલો(chaas masalo in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13062677
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close