છાસ નો મસાલો(chaas masalo in Gujarati)

Deepahindocha
Deepahindocha @cook_20651740

# goldan apron 3.0
#week 23
# માઇઇબુક ૧

છાસ નો મસાલો(chaas masalo in Gujarati)

# goldan apron 3.0
#week 23
# માઇઇબુક ૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બંચ ફૂદીનો
  2. 1/2ચમચી મરી પાઉડર
  3. ૨ ચમચીસંચળ પાઉડર
  4. ૨ ચમચીસીનધાલુ મીઠું
  5. ૧ ચમચીશેકેલું જીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એકદમ ફ્રેશ ફૂદીનો લો ત્યાર બાદ તેના એક એક પાન અલગ કરો

  2. 2

    હવે અલગ કરેલા પાન ને ૪ ૫ દિવસ છાંયા માં સુકાવા દો.

  3. 3

    ફોદીના ના પાન સુકાઈ જાય પછી તેનો પાઉડર તૈયાર કરો હવે તેમાં સંચળ પાઉડર,મરી પાઉડર, જીરું પાઉડર અને સીંધવ મીઠું ઉમેરો હવે આ બધું બરાબર મિક્સ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ છાસ મસાલો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepahindocha
Deepahindocha @cook_20651740
પર

ટિપ્પણીઓ

Similar Recipes