પિઝા પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘવ નો જીનો લોટ લો. તેમાં 1/2 પવરું તેલ અને નમક નાખી માપસર લોટ બાંધી લો..15 મિનિટ રેસ્ત આપો..
- 2
મકાઈ, કેપ્સિકમ,ગાજર, ડૂંગળી નું માપસર કટીંગ કરી લો..બધુ મિક્સ કરી તેમાં નમક, ચાટ મસાલા, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, કોથમીર નાખી મિક્સ કરી લો..(મસાલા નાખવા ની પ્રોસેસ જ્યારે પરાઠા બનાવવા હોય ત્યારે કરવી)
- 3
એક લૂવું લો..તેને પાતળું વણી લો વાનાય જાય એટલે મિડલ માં સ્લાઇડ મૂકવી.. સ્લાઇડ ઉપર મસાલો મૂકવો...અને કિનારી પર પાણી લગાવો અને પેલા સાઈડ ના પાર્ટ ને વાળો પછી નીચે ના પાર્ટ ને વાળો..રેડી છે પરાઠા..
- 4
નોનસ્ટિક લોઢી લો ગરમ થાય એટલે તેલ નાખી મીડ્યમ તાપે પરાઠા ને સેકી લો..બને સાઈડ તેલ નાખી સેકવું થોડું તેલ સેકવા મા વધારે નાખવું..
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13072733


















ટિપ્પણીઓ (11)