કોકમ કઢી(kokam kadhi in Gujarati)

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
Mumbai

કોકમ કઢી(kokam kadhi in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ માટે
  1. 1વાટકો બેસન નો લોટ
  2. 2કોકમ
  3. 1/2 ગ્લાસપાણી
  4. 1 ચમચીહળદળ
  5. 1 ચમચીલાલ મરચાં નો પાઉડર
  6. સ્વાદ અનુસારનીમક
  7. ચપટીરાઈ
  8. ચપટીજીરું
  9. 1/2 ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ-પ્રથમ પેલા 1 લોયા માં તેલ લેવું.તેમાં વઘાર માટે રાઈ અને જીરું નાખવું.પછી તેમાં બેસન નો લોટ નાખવો.

  2. 2

    પકચી તેને સોતરવા દેવાનું.પછી તેમાં પાણી નાખવું.પછી તેમાં લાલ નારચુ,હળદળ,નીમક,કોથમીરઅને ધાણાજીરું નાખવું.પછી તેને થવા દેવાનું

  3. 3

    પછી તેને 1 બાઉલ માં કઢી તેના ઉપર કોથમીર નકખી તેને સર્વ કરો....થઈ ગયું આપડું મસ્ત કોકમ કઢી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
પર
Mumbai

Similar Recipes