ગુજરાતી કઢી (kadhi recipe in Gujarati)

Kinnari Vithlani Pabari @cook_20107267
ગુજરાતી કઢી (kadhi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા છાસ માં ચણા નો લોટ ઉમેરી ને બરાબર જંગી લો. લીલાં મરચાં ને જીણા સુધારી લો અને આદુ ને છીણી લો.
- 2
હવે એક કડાઈમાં ઘી ગરમ કરો પછી તેમાં જીરું સુકા મરચા અને લીમડા ના પાન ઉમેરો. હિંગ નાખી છાસ અને લોટ નુ મિશ્રણ નાખી તેમાં મરચા અને આદું નાખી વઘાર કરો. પછી મીઠું અને ગોળ નાખી હલાવો જ્યાં સુધી ઊભરો ના આવે.
- 3
પછી તેમાં બાદિયા નો ભૂકો ઉમેરો અને હલાવી લો. બોલ મા કાઢી ધાણા નાખી ગરમ ભાત સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13077670








ટિપ્પણીઓ