ખાંડવી(khandvi in Gujarati)

Rakhi Golchha Baid
Rakhi Golchha Baid @cook_24591278

#માઇઇબુક
રેસીપી ન 7

ખાંડવી(khandvi in Gujarati)

#માઇઇબુક
રેસીપી ન 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 વાટકીચણા નો લોટ
  2. 1 વાટકીખાટ્ટી છાશ
  3. 1 વાટકીપાણી
  4. મીઠું સ્વાદમૂજબ
  5. 1ટી સ્પૂનહિંગ
  6. 1 ટી સ્પૂનતલ
  7. 1 ટી સ્પૂનરાઈ
  8. 1 ટેબલ સ્પૂનખોપરો છીણેલો
  9. કોથમીર
  10. 1 ટી સ્પૂનઆદુ નો પેસ્ટ
  11. 1 ટીસ્પૂનલીલા મરચા નો પેસ્ટ
  12. 1/4 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણ માં ચણા નો લોટ છાશ પાણી સ્વાદમૂજબ મીઠું આદુ મરચા નો પેસ્ટ 1/2ચમચી હિંગ નાખી ને ખીરું બનાવાનો

  2. 2

    એક ઈડલી ના વાસણ માં પાણી નાખી ને ચણા ના ખીરા ને 15 મિનિટ બાફવા માટે મુકવાનો છે બફાઈ ગયા પછી સરખી રીતે હલાવી ને ફટાફટ તેલ ચુપડેલી થાળી માં આ ખીરા ને પાતળો પાથરવા નો પછી કાપા પાડી ને રોલ કરવાનો

  3. 3

    એક વાસણ માં વઘાર માટે તેલ મુકવાનો એ માં હિંગ તલ રાઈ નાંખી ને તતરવાનો એ માં લાલ મરચું ઉમેરી ને વઘાર ખાંડવી પર રેડવાનો લીલા ધાણા અને ખોપરા થી ગાર્નીશ કરવાની આપણી ખાંડવી રેડી છે એક દમ ચોક્કસ માપ છે

  4. 4

  5. 5

  6. 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rakhi Golchha Baid
Rakhi Golchha Baid @cook_24591278
પર

ટિપ્પણીઓ

Similar Recipes