દહીં પાપડ સબ્જી (Dahi papad sabji recpie in Gujarati)

Kinnari Vithlani Pabari @cook_20107267
દહીં પાપડ સબ્જી (Dahi papad sabji recpie in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા કડાઈ માં તેલ ગરમ કરો. પછી તેમાં રાઈ જીરું અને હીંગ નાખી ડૂંગળી ને વઘારો (ડૂંગળી ને જીની સમારી લેવી).
- 2
ત્યાર બાદ તેમાં ફેટી ને દહીં ઉમેરો અને બધા મસાલા કરી હલાવો. પછી તેમાં અડદ નો પાપડ સેકી ને કટકા કરી તેમાં નાખી બરાબર હલાવો. છેલે ગરમ મસાલો નાખી મિક્સ કરી ગરમ સબ્જી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13078855









ટિપ્પણીઓ