બ્રેડ પકોડા(bread pakoda recipes in Gujarati)
Madhvi Limbad @cook_21085810
# વિકમિલ 3
#માઈઈ બુક
# પોસ્ટ 14
બ્રેડ પકોડા(bread pakoda recipes in Gujarati)
# વિકમિલ 3
#માઈઈ બુક
# પોસ્ટ 14
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લો હવે બાફેલા બટેટા માં મીઠું મરચું પાઉડર ગરમ મસાલો આદુ મરચાની પેસ્ટ લીંબુ નો રસ ખાંડ ધાણાભાજી નાખી મસાલો તૈયાર કરો
- 2
હવે ચણાનો લોટ તથા ઘઉંનો લોટ મા મીઠું હળદર પાઉડર નાખી પાતળુ ખીરું તૈયાર કરો
- 3
હવે બ્રેડ લઇ તેમાં બનાવેલો મસાલો પાથરો અને ઉપર બીજી બ્રેડ મૂકો ત્યારબાદ તે બ્રેડ જે ગેલેરી ગુજરાતી ને તૈયાર કરેલા ખીરામા બોડી તેલમાં તળો
- 4
બંને સાઈડ એકદમ કડક તળાઈ જાય ત્યારબાદ તેને એક થાળીમાં કાઢી લો હવે તેને વચ્ચેથી ક્રોસમાં કાપો પાડી એક સર્વિંગ પ્લેટમાં લો અને ખજૂર આમલીની ચટણી તથા લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે બ્રેડ પકોડા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13087754













ટિપ્પણીઓ