ચીઝ ગાર્લિક નાન(Cheese Garlic Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક થાળીમાં મેંદો લઈ એમાં મેલ્ટેડ બટર, દહીં, સોડા નાખી બરાબર હલાવવું અને ત્યારબાદ ગરમ પાણી નાખવું.
- 2
ત્યારબાદ લોટ ને બરાબર મસળી લોટ બાંધી ઉપર તેલ લગાવી ૩૦ મિનિટ માટે એક કપડું ઢાંકી મૂકી રાખવું.
- 3
ત્યારબાદ એને થોડો મસળી લુઆ પાડી દેવા. ત્યારબાદ છીણેલું ચીઝ લસણ ની પેસ્ટ લીલા મરચા ની પેસ્ટ સમારેલી કોથમીર બધું ભેગું કરી મિક્સ કરી લેવી.
- 4
ત્યારબાદ નાન ને લંબગોળ શેપ માં વણી વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ ઉમેરી એનો ફરીથી લુવા કરી લંબગોળ શેપ માં વણી લેવા. ત્યારબાદ ઉપર પાણી લગાડી કાળા તલ લગાડવા.
- 5
અને ઉપર સ્ટફિંગ લગાવવું અને બટર લગાવી કડાઈ ને ઊંધી કરી ગેસ પર ગરમ કરવા મૂકવું ઉપર નાન મૂકવુ અને બંને બાજુ બ્રાઉન રંગના થવા દેવા. થઈ જાય પછી પીસ કરી સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગાર્લિક તવા નાન (Garlic Tava Naan Recipe In Gujarati)
નાન બનવા માટે તંદુર હોવું જરૂરી નથી, તમે ઘરે પણ તેનો આનંદ માણી સકો છો. Nilam patel -
ઘઉંના લોટની ચીઝ બટર ગાર્લિક નાન (Wheat cheese butter garlic naan recipe in Gujarati)
Arpita Kushal Thakkar -
સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)
આ નાન એકલા અથવા તો દાલ મખની અથવા કોઈ સબ્જી સાથે ખાય શકાય છે. અંદર ચીઝ,મરચું અને ગારલિક નું સ્ટફિંગ અલગ જ સ્વાદ આપે છે.#GA4#Week13#Chilli Shreya Desai -
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
ચીઝ ચિલી ગાર્લિક સ્ટફ કુલચા (Cheese chilly garlic stuff kulcha recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 7 Payal Mehta -
-
ચીઝ ગાર્લિક ખાંડવી (Cheese Garlic Khandvi Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati#LB Sneha Patel -
-
હરિયાળી ગાર્લિક બટર નાન (Hariyali Garlic Butter Naan Recipe In Gujarati)
#NRC#cookpadgujaratiમેં આજે ઘઉં અને મેંદાના લોટના ઉપયોગ થી તેમજ યીસ્ટ વગર સ્પીનચ ગાર્લિક બટર નાન બનાવી છે જે હોટલમાં હોય એના કરતાં પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
-
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
-
સ્ટફડ ચીઝ ચીલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
#NRC#Cookpadgujarati એક ક્રિસ્પી ફ્લેકી નાન, ચીઝ ચીલી ગાર્લિક નાન રેસીપી એ એક સુંદર ચીઝ સ્ટફ્ડ નાન છે, જેમાં લસણનો સ્વાદ હોય છે, જ્યારે તે સીધી ગેસ ની ફલેમ પર રાંધવામા આવે છે ત્યારે તેનો શેકેલા સ્વાદ મળે છે. દાળ અથવા સ્વાદિષ્ટ સબ્ઝી સાથે પીરસવામાં આવે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Daxa Parmar -
ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati)
#GA4#week10#cheeseનાન એ પંજાબી રોટી છે જે મેંદાથી બનાવવામાં આવે છે નાન નેં સબ્જી, દાળ સાથે પીરસવા મા આવે છે. Sonal Shah -
બટર ગાર્લિક નાન (Butter Garlic Nan Recipe In Gujarati)
#cookpadgujaratiસામાન્ય રીતે મેદાની રેસીપીમાં યીસ્ટ નો ઉપયોગ થતો હોય છે. પરંતુ ક્યારેક કોઈ પાસે યીસ્ટ હોતું નથી અથવા તો કોઈ યીસ્ટ નો ઉપયોગ કરતું નથી.તો ત્યારે શું કરવું ? હું યીસ્ટ નો ઉપયોગ કરતી નથી તેથી મેં આજે યીસ્ટના ઉપયોગ વગર જ નાન બનાવી છે. જે રેસ્ટોરન્ટની નાન ને પણ ભૂલી જાવ એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. પસંદ આવે તો તમે પણ ચોકકસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
#NRC#hariyalinaan#naan#spinachnaan#greengarlicnaan#corinadernaan#tawabutternaan#cookpadgujarati Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12937674
ટિપ્પણીઓ (5)