કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati) રેસીપી મુખ્ય ફોટો

કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

આ પનીર ફ્લાવસૅ ખાવા માં ખુબજ ટેસ્ટી અને પચવામાં હલકા છે. તમે તેને બ્રેક ફાસ્ટ કે ડિનર માં બનાવી શકો છો. કલર નો યુઝ કર્યા વગર ફક્ત ચોખા માં રગદોળી ને પણ બનાવી શકો છો. ડાયેટિંગ કરતા લોકો માટે બેસ્ટ છે.
#weekmeal3 #વીકમિલ3
#માઇઇબુક #માયઈબૂક
#weekmeal3post3 #વીકમિલ3પોસ્ટ3
#myebookpost9 #માયઈબૂકપોસ્ટ9

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  • 200 ગ્રામપનીર
  • 4લીલા મરચાં
  • નાનો ટુકડો આદુ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2ડુંગળી સમારેલી
  • 2 ચમચીલાલ કેપ્સિકમ
  • 2 ચમચીકાજુ ના ટુકડા
  • 1 ચમચીસૂકી દ્રાક્ષ
  • 1 ચપટીમરી પાઉડર
  • નાની ચપટી ઈલાયચી પાઉડર
  • 3 ચમચીકોથમીર
  • 1 ચમચીબટર
  • 6 ચમચીચોખા
  • 1 ટી સ્પૂનલીલો, લાલ અને પીળો ફૂડ કલર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 3 અલગ અલગ વાટકી લઈ દરેક માં 2 2 ચમચી ચોખા લઈ પાણી થી સરખા ધોઈ લો. હવે 1 વાટકી માં 1 ટી ચમચી લીલો બીજી વાટકીમાં લાલ અને ત્રીજી વાટકી માં યલો કલર નાખી 1 કલાક પલડવા દો. હવે પનીર લઈ તેને મિક્સરમાં પીસી લો. અને લીલા મરચાં અને આદુ ની પેસ્ટ બનાવી લો.

    કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે 1 વાસણ માં પનીર લઈ તેમાં 1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠુ અને 2 ચમચી કોથમીર નાખીને સરખું મિક્સ કરી લો. એકદમ સોફ્ટ મિશ્રણ તૈયાર થશે. હવે બીજા 1 બાઉલમાં માં ડુંગળી, કેપ્સિકમ, કાજુ, સૂકી દ્રાક્ષ, મીઠું, મરી પાઉડર, ઇલાયચી પાઉડર અને બટર નાખી મિક્સ કરી લો. ચોખા માંથી પાણી નીતારી લો. અને 1 ડીશ માં લઈ લો.

    કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે 1 ચમચી પનીર નું મિશ્રણ લઈ તેને થેપી વચ્ચે ડુંગળી કેપ્સિકમ નું મિશ્રણ ભરી ફરી થોડું પનીર નું મિશ્રણ લઈ ગોળા વાળી લો.

    કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઈડલી કૂકર માં પાણી લઈ ગરમ મૂકો. ત્યાં સુધી બધા ગોળા વળી લો. હવે હથેળી માં થોડું પાણી લઈ, હાથ ભીના કરી 1 ગોળો લઈ તેને કલરફુલ ચોખા માં રગદોળી લો. હવે 1 પ્લેટ માં તેલ લગાવી દો. અને આ રેડી કરેલા ગોળા મૂકી દો. મેં ઈડલી ની પ્લેટ માં મૂક્યા છે તમે કોઈ પણ પ્લેટ માં મૂકી શકો છો પણ થોડા અંતરે મૂકવા કારણ કે આ ગોળા ફુલાશે.

    કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને 15 મિનિટ કુક થવા દેવા, બફાવા દેવા. ઉપર ના ચોખા એકદમ સરસ કુક થઈ જશે અને ફ્લાવર થોડા મોટા થશે. ઠંડા થાય પછી જ કાઢવા નહીં તો ભાંગી જશે કારણ કે ખૂબ જ સોફ્ટ હોય છે. તમને ગમતાં કોઈ પણ ડીપ જેમ કે આંબલી ની ચટણી, કેચ અપ, લીલી ચટણી કે માયોનીઝ જોડે સર્વ કરો. આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પાચન માં ખૂબ જ હલકા છે.

    કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર July 05, 2020 11:07

ટિપ્પણીઓ (2)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
July 16, 2020 15:38
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. તવા પુલાવ(tava pulav in Gujarati)
  3. નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
  4. ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)
  5. ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં (Sandwich Dhokla recipe in Gujarati)
  1. બટર મસાલા મખાના (Butter Masala Makhana)
  2. ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati)
  3. મિક્સ ભજીયા (mix bhajiya in Gujarati)
  4. કઢી(kadhi in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13088506
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close